Friday, July 5, 2024
HomeGujaratરાજકોટ એરપોર્ટ પર કેનોપી ધરાશાયી, ભારે વરસાદથી સર્જાઇ દુર્ઘટના

રાજકોટ એરપોર્ટ પર કેનોપી ધરાશાયી, ભારે વરસાદથી સર્જાઇ દુર્ઘટના

Date:

spot_img

Related stories

ટી-20 વર્લ્ડકપ વિજયની ઉજવણી બાદ વિરાટ કોહલીએ બુમરાહના ભરપેટ...

વિરાટ કોહલીએ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડકપ વિજયની ઉજવણી...

પીપીએસ મોટર્સે ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું, ભારતમાં 40,000 ફોક્સવેગન...

દેશના સૌથી મોટા ઓટોમોબાઇલ સમૂહ પૈકીના એક અને સૌથી...

ભારતમાં શિક્ષણ પાછળ જેટલો ખર્ચ નથી કરાતો તેનાથી અનેકગણો...

શ્રી મગનભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકલાંગ સહાયક કેન્દ્ર દ્વારા છઠો...

ભાજપ કારોબારી બેઠકમાં પાટીલે કહ્યું: મને જવાબદારીમાંથી મુક્ત કરો’મારો...

સાળંગપુર ખાતે આયોજિત પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી...

વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ દ્વારા આજે તેની ફ્લેગશિપ ઇવેન્ટ :...

વાઇબ્રન્ટ સમિટ 3 વિશે જણાવતાં કંપની ના ચેરમેન અને...

આજીવન શિક્ષણને સ્વીકારવું એ માત્ર અનિવાર્ય જ નથી પરંતુ...

શ્રી જયંત ચૌધરી, માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય...
spot_img

રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પીએમ મોદીએ જુલાઇ 2023 માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1400 કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.

આજે સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે 11 વાગ્યાથી અડધો કલાક શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, ત્રિકોણ બાગ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ, માધાપર અને મુંજકા સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ગઈકાલે દિલ્હીમાં ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલ દુર્ઘટના બાદ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી.

ટી-20 વર્લ્ડકપ વિજયની ઉજવણી બાદ વિરાટ કોહલીએ બુમરાહના ભરપેટ...

વિરાટ કોહલીએ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડકપ વિજયની ઉજવણી...

પીપીએસ મોટર્સે ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું, ભારતમાં 40,000 ફોક્સવેગન...

દેશના સૌથી મોટા ઓટોમોબાઇલ સમૂહ પૈકીના એક અને સૌથી...

ભારતમાં શિક્ષણ પાછળ જેટલો ખર્ચ નથી કરાતો તેનાથી અનેકગણો...

શ્રી મગનભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકલાંગ સહાયક કેન્દ્ર દ્વારા છઠો...

ભાજપ કારોબારી બેઠકમાં પાટીલે કહ્યું: મને જવાબદારીમાંથી મુક્ત કરો’મારો...

સાળંગપુર ખાતે આયોજિત પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી...

વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ દ્વારા આજે તેની ફ્લેગશિપ ઇવેન્ટ :...

વાઇબ્રન્ટ સમિટ 3 વિશે જણાવતાં કંપની ના ચેરમેન અને...

આજીવન શિક્ષણને સ્વીકારવું એ માત્ર અનિવાર્ય જ નથી પરંતુ...

શ્રી જયંત ચૌધરી, માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here