અનિલ કપૂરની ‘મલંગ’

0
14

છેલ્લે ‘ટોટલ ધમાલ’ ફિલ્મમાં દેખાનાર અનિલ કપૂરે તાજેતરમાં મોહિત સુરી દિગ્દર્શિત ફિલ્મ ‘મલંગ’નું શૂટિંગ પૂરું કર્યું.

તેમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, દિશા પટણી અને કુણાલ ખેમુ છે.

આગામી વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મના સેટ પરની તસવીરો કપૂરે શેર કરી હતી. ‘મલંગ’ ફિલ્મ રીવેન્જ ડ્રામા છે અને તે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૦માં રિલીઝ થશે.

અનિલ કપૂર ૬૦ની ઉપરની વયનો થયો છે, પણ એકદમ તરોતાજા રહે છે અને હજુ સુધી ફિલ્મો કરી રહ્યો છે. તે હજુ પણ યુવાન લાગે છે.