અમદાવાદઃ છારાનગરમાં પાડોશી સાથે માથાકૂટમાં પથ્થરમારો, 1 પોલીસમેનનું મોત

0
27
news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-a-policeman-dies-in-a-pothole-stoned-with-a-neighbor-in-chharanagar-gujarati-news-5965385-NO
news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-a-policeman-dies-in-a-pothole-stoned-with-a-neighbor-in-chharanagar-gujarati-news-5965385-NO

છારાનગરમાં રસ્તા પર પથરાય રહેલા પેવર બ્લોક લગાડવા બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. એક પાડોશીએ પાડોશી પોલીસમેન પર પેવર બ્લોકનો ઘા કરતા છાતીમાં લાગ્યો અને સ્થળ પર જ મોત થયું હતું. જો કે માથાકૂટથી બે પરિવારો વચ્ચે અથડામણ થતાં સામાન્ય પથ્થરમારો પણ થયો હતો. જે યુવાનનું મોત થયું છે તે યુવાન અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે