અમદાવાદમાં નિર્ભયાકાંડ: ચાલુ કારમાં યુવતી પર સામૂહિક બળાત્કાર

0
195
22-Year-Old Ahmedabad Woman 'Gang-Raped' in Moving Car
22-Year-Old Ahmedabad Woman 'Gang-Raped' in Moving Car
A 22-year-old woman has lodged a complaint alleging that she was abducted and gang-raped in a moving car in March this year.
A 22-year-old woman has lodged a complaint alleging that she was abducted and gang-raped in a moving car in March this year.

અ’વાદ ગેંગરેપ: બે યુવતી સહિત 7 આરોપી, મહિલા ક્રાઈમ બ્રાન્ચને સોંપી તપાસ | આજે ક્રાઈમ બ્રાન્ચે પીડિતાનું નિવેદન નોંધ્યું હતું

અમદાવાદઃ શહેરની 22 વર્ષની યુવતી પર ગેંગરેપ કરવાના કેસની તપાસ મહિલા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ કેસની તપાસ મહિલા એડિશનલ ડીસીપી પન્ના મોમાયા અને રાજદીપસિંહ ઝાલા કરી રહ્યા છે. જેને પગલે પન્ના મોમાયા અને રાજદીપસિંહ ઝાલાએ પીડિતાનું નિવેદન નોંધ્યું હતું.આ કેસમાં પાંચ યુવાનો અને બે યુવતીઓ સહિત કુલ સાત આરોપીઓ છે. આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં જેમના નામ લખ્યા છે તે ગૌરવ અને વૃષભ મારુ હાલ ફરાર થઈ ગયા છે. ગઈકાલે ક્રાઇમ બ્રાંચે ગૌરવના પિતાના રિમાન્ડ લીધા હતા. તો બીજી તરફ વૃષભ મારુ રતલામ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ આ ફરિયાદની આરોપી એવી યામી નાયરના ઘરે પણ તપાસ માટે પહોંચી હતી.

In her FIR, the woman said she was kidnapped from near Nehrunagar Circle in Ahmedabad in March by four masked men of which two raped her. She said she was molested by the accused again on Wednesday after which she decided to approach the police.
In her FIR, the woman said she was kidnapped from near Nehrunagar Circle in Ahmedabad in March by four masked men of which two raped her. She said she was molested by the accused again on Wednesday after which she decided to approach the police.

ગુજરાતમાં હવે મહિલાઓની સુરક્ષા હવે ઇતિહાસ બનીને રહી જશે કારણ કે કુવારી યુવતીઓના કૌમાર્યની સુરક્ષાની વ્યવસ્થા પડી ભાંગી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.યુવતીઓ અડધી રાત્રે પણ બહાર ફરી શકતી હોવાના સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. બિહાર અને ઊત્તરપ્રદેશની જેમ અમદાવાદમાં પણ યુવતીઓ સલામત રહી નથી. દિલ્હીના નિર્ભયાકાંડ જેવી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. મણિનગરમાં રહેતી યુવતીના ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટા મોકલીને બદનામ કરવાની ધમકી આપીને આરોપીઓ રૃ. ૫૦,૦૦૦ ની માંગણી કરતા હતા. વારંવાર મેસેજો કરીને બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતા યુવતી પૈસા આપવા તૈયાર થઈ હતી. જેમાં આરોપીના કહ્યા મુજબ જલધારા વોટરપાર્ક નજીક ગઈ હતી. જ્યાં યુવતીએ ફૂટપાથ પર રોકડા રૃ. ૩,૭૦૦ અને સોનાની વીંટી કાળા કલરની પ્લાસ્ટીકની છેલીમાં મુકી હતી અને દુર જઈને ઊભી રહીને પૈસા લેવા કોણ આવે છે તેની રાહ જોતી હતી. પરંતુ કોઈ નજરે ન ચડતા તે ત્યાંથી ઘરે રવાના થઈ ગઈ હતી. આ ઘટનાના થોડા દિવસ બાદ ૨૬મીને મંગળવારે યુવતી કામથી મણીનગર ગઈ હતી ત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે મોઢા પર રૃમાલ બાંધેલા બે છોકરા અને મોઢા પર દુપટ્ટો બાંધેલી બે યુવતી અહી આવી હતી અને યુવતીને ધમકી આપી હતી. ત્યારબાદ યુવતી તેના ઘર નજીકથી પસાર થતી હતી ત્યારે કાળા કલરની સ્કોર્પિયો આવી હતી. જેમાંથી એક શખ્સે ઊતરીને યુવતી પર સ્પ્રે છાંટીને તેનો હાથ પકડીને જબરજસ્તી કારમાં બેસાડી દીધી હતી. બાદમાં યુવતીને વચ્ચેની સીટ પર સુવડાવી દીધી હતી કારમાં મંકી ટોપી પહેરેલા ત્રણ પૈકી એક શખ્સ કાર હંકારતો હતો. પાછલી સીટમાં બેઠેલા બે શખ્સોએ યુવતીના હાથપગ પકડી રાખીને તેનું ટોપ જબરજસ્તી ઊકારી દીધું હતું અને તેની છાતી અને શરીર પર હાથ ફેરવીને મોબાઈલથી વિડીયો ઊતારી લીધો હતો. અંદાજે ૧૫ મિનીટ સુધી કારમાં ફેરવ્યા બાદ કોન્ફી હોટેલ નજીક જયમાલા રોડ પર ઊકારીને આ શખ્સો ભાગી ગયા હતા. જતા જતા તેમણે આ બધુ તેં તારા મિત્રને કહી દીધું તેની સજા છે કહ્યું હતું.

Three of the seven accused have been identified as Gaurav, Vrushabh Maru and Yamini Nair. According to sources, the victim said two of the seven accused were involved in the gang rape, while the others threatened and blackmailed her over the past four months
Three of the seven accused have been identified as Gaurav, Vrushabh Maru and Yamini Nair. According to sources, the victim said two of the seven accused were involved in the gang rape, while the others threatened and blackmailed her over the past four months

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે આ ત્રણ શખ્સો અગાઊ તેનું નહેરૃનગરથી અપહરણ કર્યુ તે ચાર પૈકીના ત્રણ હતા. આ સનસનાટીભર્યા બનાવની વિગત મુજબ મણીનગર વિસ્તારમાં રહેતી યુવતી ગયા માર્ચ મહિનામાં તેના ઘરેથી એક્સેસ સ્કૂટર લઈને રાત્રે ૮.૩૦ વાગ્યે નહેરૃનગર ગઈ હતી. નહેરૃનગરથી ઝાંસીની રાણીના પુતળા વચ્ચેના સર્વિસ રોડ પર સ્કુટર પાર્ક કરીને તે ઊભી હતી. તે સમયે એક કાળા કલરની સ્કોર્પિયો કાર તેની આગળ આવીને ઊભી રહી હતી. કારમાંથી મંકી કેપ પહેરેલા ચાર છોકરા નીચે ઊતર્યા હતા અને યુવતી પાસે પહોંચ્યા હતા. જોકે યુવતી કંઈ સમજે વિચારે તે પહેલા તેને કોઈ કેફી પદાર્થ સુંઘાડી દેવાતા તે અર્ધબેભાન થઈ ગઈ હતી. બાદમાં યુવતીને ખેંચીને કારમાં બેસાડી દેવામાં આવી હતી અને તેના શર્ટના બટન ખોલી નાંખ્યા હતા. યુવતીનું પેન્ટ અડધુ ઊતારી દઈને બે યુવકોએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. નિર્લજત્તાની હદ વટાવી ગયેલા નરાધમો આટેલથી અટક્યા ન હતા અને યુવતીના ગુપ્તાંગમાં લાકડી નાંખી દીધી હતી. તે વખતે અન્ય બે આરોપી યુવતીનો વિડીયો ઊતારી રહ્યા હતા. જેમાં બે યુવકો હિન્દી ભાષામાં યુવતીને ડરાવવાની છે એવી અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. જેમાં એક યુવક બીજાને વૃષભ નામથી બોલાવતો હતો. એક યુવકે યુવતીના માથામાં લાકડી પણ ફટકારી દીધી હતી. આ શખ્સોએ યુવતીનું પર્સ પણ લૂંટી લીધું હતું.બાદમાં વિડીયા વાઈરલ કરવાની ધમકી આપીને યુવતીને જ્યાંથી અપહરણ કરી ગયા હતા ત્યાં બેભાન હાલતમાં ચાલુ કારમાંથી ફેકીને પલાયન થઈ ગયા હતા. બેભાન જેવી હાલતને કારણે યુવતી કારનો નંબર લઈ શકી ન હતી. ધમકીને કારણે યુવતીએ તેના માતાપિતા કે અન્ય કોઈને જાણ કરી ન હતી. ૨૬મીએ મંગળવારે મોડી રાત્રે યુવતી પર ગુજારવામાં આવેલ બળાત્કારની ઘટના સહન ન થતાં તેના ભાઈ બહેનને આ અંગે જાણ કરતા ૧૦૮ હેલ્પલાઈન પર ફોન કરતા તેને ઈસનપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યાં ઈસનપુર પોલીસે જીરો એફઆઈઆર નોંધીને આ કેસ સેટેલાઈટ પોલીસને તપાસ માટે સોંપ્યો હતો. એન ડિવીઝનના એસીપી એન્ડ્રુયુ મેકવાનના જણાવ્યા મુજબ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે ઊપરાંત સીસીટીવી ફૂંટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તે દિવસે મઝા આવી હતી ને? મારી સાથે હોટેલમાં આવજે આ બનાવના ત્રણેક દિવસ બાદ આરોપી વૃષભે યવતીને ઈન્ટ્રાગ્રામ પર મેસેજ કરીને તે દિવસે મઝા આવીને ? અને મારી સાથે હોટેલમાં આવજે એમ જણાવ્યું હતું. ઊપરાંત તે દિવસના બનાવના બિભત્સ ફોટા પણ મોકલાવ્યા હતા. ‘ઈસકો સિર્ફ ડરાના હે’ માથામાં લાકડી મારી 1000 રોકડ અને મોબાઈલ લૂંટી લીધા બોયફ્રેન્ડ તથા બહેનપણીને મારી નાંખવાની ધમકી : વૃષભ નામના શખ્સે યુવતીને ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટા મોકલ્યા આરોપીઓે યુવતી પર સામુહીક બળાત્કાર ગુજારી તેનો વિડીયો ઊતારી લીધો હતો. બાદમાં આરોપીઓ જે વાતચીત કરતા હતા તે યુવતી અર્ધબેભાન હાલતમાં સાંભળી રહી હતી.જેમાં તેઓ હિન્દીમાં ઈસકો સિર્ફ ડરાના હે એવું બોલતા સંભળાયા હતા. ઉપરાંત અંદરોઅંદરની વાતચીતમાં એક શખ્સનું નામ વૃષભ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ નરાધમોએ યુવતીનું પર્સ લૂંટી લીધું હતું જેમાં તેના ચાર પાસપોર્ટ ફોટા, રૃ. ૧,૦૦૦ રોકડા અને મોબાઈલ હતો. તેમણે યુવતીને કોઈને જાણ કરશે તો આ વિડીયો વાયરલ કરી બદનામ કરી નાંખવાની ધમકી આપીને તેના બોયફ્રેન્ડ અને તેની બહેનને પણ મારી નાંખશે, એવી ધમકી આપી હતી. યુવતીના હાથપગ બાંધી સળગતી સિગારેટ મોઢામાં નાંખી બીજીવખત મણિનગરમાં ઈંજેક્શન આપી ચાલુ કારમાં નિર્વસ્ત્ર કરી ફોટા પાડયા ‘યે સબ તુને જો ગૌરવ કો બતા દીયા હે ઊસકી સજા હે, યે સબ ગૌરવને હી કરવાયા હેૈ’ નહેરૃનગરમાં બનેલા બનાવના થોડા દિવસ બાદ યુવતી મણીનગર સત્યમ ટાવર પાછળથી પસાર થતી હતી. તે સમયે મોઢે રૃમાલ બાંધેલા બે યુવકો અને મોઢે દુપટ્ટો બાંધેલી બે યુવતીઓએ અહીં આવી હતી. બન્ને યુવકે યુવતીના હાથ પાછળથી પકડી લીધા હતા. તે સમયે બન્ને યુવતીએ હિન્દી ભાષામાં ધમકી આપી હતી કે અગર કીસીકો તુને બતાયા તો તેરા વિડીયો વાયરલ કરા દેંગે ઔર તેરે બોયફ્રેન્ડ ગૌરવ કો માર દેંગે. બાદમાં આ બન્ને છોકરીઓએ સળગતી સિગારેટ યુવતીના મોઢામાં ખોસી દીધી હતી. એટલું જ નહી ડાબા ખભા પર ઈંજેક્શન મારી દીધું હતું. બે યુવતી પૈકીની એક યુવતી આકાંક્ષા ફ્લેટ જયમાલા ખાતે રહેતી યામીની નાયર હોવાનું યુવતીએ ઓળખી કાઢયું હતું. આ યુવતી નહેરૃનગરના બનાવ વખતે અન્ય આરોપીઓની સાથે હતી. ભોગ બનેલી યુવતીના બોયફ્રેન્ડે જણાવ્યું હતું કે યામિની તેની સ્કુલ ફ્રેન્ડ છે અને તેની સાથે તેની મરજીથી શારીરિક સંબંધ બંધાયો હતો. અને ભોગ બનેલી યુવતીને બીજી વખત કારમાં ઉપાડી જવામાં આવી ત્યારે એક આરોપીએ યે સબ જો તુને ગૌરવ કો બતા દીયા હે ઊસકી સજા હે ઔર વૈસેહી યે સબ કુછ ગૌરવને હી કરવાયા હે એમ જણાવ્યું હતું.