અમદાવાદમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી

0
376
muslims-offered-eid-namaz-at-sarkhej-roza-ahmedabad-
muslims-offered-eid-namaz-at-sarkhej-roza-ahmedabad-

શહેરની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કરીને રમઝાન ઈદની એકબીજાને શુભેચ્છાઓ આપી હતી. અમદાવાદની ઐતિહાસિક ધરોહરોમાં સ્થાન પામતા સરખેજ રોઝામાં પણ ઈદની નમાજ પઢવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હતા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે જ ઈદ મનાવવામાં આવી હતી, જોકે અમદાવાદ તેમજ દેશના મોટાભાગના વિસ્તારોમાં ઈદની ઉજવણી આજે થઈ રહી છે