અમદાવાદ: કોર્પોરેશને ખોદેલા 15 ફુટ ઊંડા ખાડામાં વૃદ્ધ એક્ટિવા સાથે પડ્યા

0
301
civic-issues/old-man-falls-into-pit-along-with-the-scooter-in-ahmedabad
civic-issues/old-man-falls-into-pit-along-with-the-scooter-in-ahmedabad

શહેરના નવરંગુપરા વિસ્તારમાં આજે એક વૃદ્ધ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા 15 ફુટ ઉંડા ખાડામાં પોતાના વાહન સાથે ખાબક્યા હતા. 67 વર્ષના દીપચંદના જણાવ્યા અનુસાર, ખાડો ખોદાયેલો હતો ત્યાં કોઈ ચેતવણી પણ નહોતી મારી, જેથી તેમને ખબર જ ન પડી કે અહીં આટલો ઉંડો ખાડો ખોદેલો છે, અને તેમાં તેઓ પડી ગયા હતા.