આજે લદાખ પ્રવાસે જશે રાજનાથ સિંહ અને બિપિન રાવત

0
11

આ ઘટના લદ્દાખમાં સામરિક રીતે મહત્ત્વપૂર્ણ એક પુલનું ઉદ્ઘાટન કરવા માટે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને થલ સેના અધ્યક્ષ બિપિન રાવતના સોમવારના રોજ થનાર પ્રવાસના એક દિવસ પહેલાં આ ઘટના બની.

રાજનાથ સિંહ અને રાવત લેહમાં દરબુકને ચીન સરહદથી દૌલતબેગ ઓલ્ડીથી જોડનાર નવા રસ્તા પર સામરિક રીતે મહત્ત્વપૂર્ણ પુલનું ઉદ્ઘાટન કરવા સોમવારના રોજ પૂર્વોત્તર લદ્દાખનો પ્રવાસ કરવાના છે. પુલનું નામ ભારતીય સેનાના પ્રતિષ્ઠિત સૈનિક કર્નલ શેવાંગ રિનશેનના નામ પર રખાયું છે. કર્નલ લદ્દાખના રહેવાસી હતા.