આમિર ખાનના પરિવારમાં ગૂંજી ઉઠશે શરણાઇ

0
11
જેમને ફિલ્મ ‘કયામત સે કયામત તક’ અને ‘જો જીતા વહી સિક્ધદર’ જેવી ફિલ્મો બનાવવા માટે આજે પણ યાદ કરવામાં આવેેે
જેમને ફિલ્મ ‘કયામત સે કયામત તક’ અને ‘જો જીતા વહી સિક્ધદર’ જેવી ફિલ્મો બનાવવા માટે આજે પણ યાદ કરવામાં આવેેે

આમિર ખાનના પરિવારમાં હાલ લગ્નની તૈયારીઓ થઇ રહી છે, જેના કેટલાક ફોટા અને વીડિયો તેની દીકરી ઇરા ખાને સોશિયલ મીડિયા પર પણ વહેતા કર્યા છેઇરા ખાન ખૂબ ખુશ છે, કારણ કે તેની પિતરાઇ બહેન ઝેન મેરીના લગ્નની ઘડીઓ નજીક આવી રહી છે. ઝેન એ જ એક્ટ્રેસ છે, જેણે એક ડિજિટલ પ્લેટફોર્મ પર ‘મિસિસ સીરિયલ કિલર’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઝેન પૂર્વ ડાયરેક્ટર મન્સૂર ખાનની દીકરી છે જેમને ફિલ્મ ‘કયામત સે કયામત તક’ અને ‘જો જીતા વહી સિક્ધદર’ જેવી ફિલ્મો બનાવવા માટે આજે પણ યાદ કરવામાં આવેેે છેઇરા ખાને વહેતા મૂકેલા એક વીડિયોમાં એ શેમ્પેઇનની બોટલ ખોલતી નજરે પડે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પફોટા મૂકતા લખ્યું હતું કે તને ઘણો બધો પ્યાર ઝયનુ’. તે ઉપરાંત તેણે બેચલર પાર્ટીના અનેક ફોટા પણ ઇન્ટરનેટ પર મૂક્યા છેઝેનની પહેલી ફિલ્મ ‘મિસિસ સીરિયલ કિલર’માં તેના ઉપરાંત જૅકલિન ફર્નાન્ડિસ, મનોજ બાજપેયી અને મોહિત રૈનાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઝેનને ફિલ્મ દિગ્દર્શનનો પણ થોડો અનુભવ છે. સૂત્રોનું માનીએ તો ૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’ માં તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી ઝેનને જ્યારે પૂછવામાં આવ્યું કે આમિર ખાન અંકલે અભિનય બાબતમાં તને ક્યારેય ટિપ્સ આપી છે કે કેમ? તેના ઉત્તરમાં

તેણે જણાવ્યું હતું કે તેઓ મને ક્યારેય એક્ટિંગ શીખવાડવા નથી બેઠા. તેમના

કામને લઇને નિયમો ખૂબ કડક છે. તેઓ ફિલ્મોમાં લાંબા સમયથી ખૂબ મહેનત કરી રહ્યા છે.

આ એ જ ગુણ છે જે મને તેમના અને મારા પપ્પા તરફથી શીખવા મળ્યો છે. બીજી બાજુ આમિરપુત્રી ઇરા પણ થિયેટરમાં ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે.