આવા અંદાજમાં થશે દયાની ગ્રાંડ એન્ટ્રી..

0
11

ટીવીના ટોપ શોમાં સામેલ એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય કિરદારમાંથી એક એટલે દયાબેન. જેમના શોમાં પાછા ફરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેમની રી-એન્ટ્રીને લઈને સસ્પેન્સ છે. ત્યારે હવે એ સાફ થઈ ગયું છે કે શોમાં દિશા વાકાણીની વાપસી કેવી રીતે થશે. હાલમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ છે.