ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ધનાશ્રી વર્મા સાથે કરી લીધા લગ્ન

0
8
લગ્નના કેટલાક ફોટો ધનાશ્રી વર્મા(Dhanashree Verma) એ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે.
લગ્નના કેટલાક ફોટો ધનાશ્રી વર્મા(Dhanashree Verma) એ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) ગર્લફ્રેન્ડ અને ડાન્સર ધનાશ્રી વર્મા(Dhanashree Verma) ની સાથે લગ્ન કરી લીધા છે. લગ્નના કેટલાક ફોટો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ યુજવેન્દ્ર ચહલે(Yuzvendra Chahal)  ધનાશ્રી(Dhanashree Verma) ની સાથે સગાઈ કરીને દરેકને ચોંકાવી દીધા હતા. જો કે હવે આ બંનેના લગ્નને લઈને લોકો ખુબ જ એક્સાઈટમેન્ટ છે. લગ્નના કેટલાક ફોટો ધનાશ્રી વર્મા(Dhanashree Verma) એ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. આ ફોટો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.