ક્રિતિ સેનોને છોડેલી ફિલ્મનું પાત્ર કાર્તિક આર્યનને મળ્યું

0
3
ફિલ્મના અનુસાર, રામ માધવાની નિર્દેશનમાં બનનારી ફિલ્મ ધમાકામાંથી ક્રિતિ સેનોને આ ફિલ્મ છોડી દીધી હતી. આ પછી તે અન્ય પ્રોજેક્ટસમાં વ્યસ્ત થઇ ગયો હતો. હાલ જે પાત્ર કાર્તિક આર્યન ભજવવા રાજી થયો છે, તે રોલ ક્રિતિ કરવાની હતી.

કાર્તિક આર્યને હાલમાં જ પોતાની આગામી ફિલ્મ ધમાકાનું પહેલુ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેમાં તે અર્જુન પાઠક નામના પત્રકારનો રોલ ભજવી રહ્યો છે.

જેમાં ક્રિતિ સેનોન પણ કામ કરવાની છે એવા સમાચાર હતા. હવે ક્રિતિએ આ ફિલ્મ છોડી દીધી છે. 

એક સૂત્રના અનુસાર, આ ફિલ્મની શરૂઆતમાં ક્રિતિને પણ ઓફર થઇ હતી. જોકે હવે ક્રિતિએ  કોઇ પણ કારણ જણાવ્યા વિના આ ફિલ્મ છોડી દીધી છે. આશ્ચર્યજનક વાત ત ોએ છે કે, આ ફિલ્મમાં જે રોલ કાર્તિક આર્યન કરવાનો છે, તે ક્રિતિ કરવાની હતી.