ઘરમાં બનાવો ભાતમાંથી ટેસ્ટી રાઇસ બોલ્સ

0
2
1/3 કપ પાર્મેજન ચીઝ, 1/4 ટી-સ્પૂન ગરમ મસાલા, 1 કપ ઉકાળેલા ચોખા, 1/2 કપ બ્રેડ કમ્બ્સ, 1 કપ ઓલિવ ઓયલ, મીઠુ સ્વાદ અનુસાર, મરચાના ટુકડા, એક ગ્રિલ કરેલ બ્રોકલીનો ટુકડો, 1 લીંબુની સ્લાઇઝ, ગાર્નેશિંગ માટે ટામેટા વિધિ : એક બોલમાં પામેજન ચીઝ, ગરમ મસાલ, ઉકાળેલા ચોખા, મીઠુ અને મરચાના ટુકડા નાંખીને મિક્સ કરો. હવે તેના નાના બોલ્સ બનાવો, એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બસ મૂકો. બોલ્સની બ્રેડ કમ્બ્સને સારી રીતે રોલ કરો. કડાઇમાં ઓલિવ ઓઇલ નાંખો. ગરમ થવા પર બોલ્સ નાંખો. તેને થોડા સમય સુધી તળીને શેકો. એક પ્લેટમાં રાઇસ બોલ્સને સજાવો. તેની બાજુમાં બ્રોકલીનું પીસ, લીંબૂની સ્લાઇસ તેમજ ટમાટર રાખી ગાર્નિશિંગ કરો.

1/3 કપ પાર્મેજન ચીઝ, 1/4 ટી-સ્પૂન ગરમ મસાલા, 1 કપ ઉકાળેલા ચોખા, 1/2 કપ બ્રેડ કમ્બ્સ, 1 કપ ઓલિવ ઓયલ, મીઠુ સ્વાદ અનુસાર, મરચાના ટુકડા, એક ગ્રિલ કરેલ બ્રોકલીનો ટુકડો, 1 લીંબુની સ્લાઇઝ, ગાર્નેશિંગ માટે ટામેટા

વિધિ : એક બોલમાં પામેજન ચીઝ, ગરમ મસાલ, ઉકાળેલા ચોખા, મીઠુ અને મરચાના ટુકડા નાંખીને મિક્સ કરો.

હવે તેના નાના બોલ્સ બનાવો, એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બસ મૂકો. બોલ્સની બ્રેડ કમ્બ્સને સારી રીતે રોલ કરો. કડાઇમાં ઓલિવ ઓઇલ નાંખો. ગરમ થવા પર બોલ્સ નાંખો. તેને થોડા સમય સુધી તળીને શેકો. એક પ્લેટમાં રાઇસ બોલ્સને સજાવો. તેની બાજુમાં બ્રોકલીનું પીસ, લીંબૂની સ્લાઇસ તેમજ ટમાટર રાખી ગાર્નિશિંગ કરો.