ડભોઇના સમસેરપુરાનો કમલેશ ઝળક્યો :ખેલ મહાકુંભમાં તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો

0
6
dabhoi khel maha kumbh kamlesh
dabhoi khel maha kumbh kamlesh

ડભોઇના સમસેરપુરા ગામના કમલેશ વસાવાએ દેવગઢ બારીયા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા. કમલેશે મેડલ મેળવીને મડતા ગામ અને ડભોઇ શહેરનું ગૌરવ વધારીને તેઓ પરત ફરતાં ડભોઇ એસ.ડી. ડેપો ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. આ સમયે ડભોઇના આગેવાનો તેમજ ગ્રામજનોએ ફૂલહાર કરી સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી