ડાન્સર સપના ચૌધરી આખરે ભાજપમાં ઇન

0
16
નવીદિલ્હી, તા. ૭ હરિયાણાની લોકપ્રિય ડાન્સર અને ગાયિકા સપના ચૌધરી આખરે સત્તાવારરીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે. આજે ભાજપના એક કાર્યક્રમમાં સપના ચોધરીએ મેમ્બરશીપ મેળવી લીધી હતી. આજે ભાજપના કાર્યક્રમમાં સપના ચૌધરી ઉપÂસ્થત રહી હતી. આ પ્રસંગે શિવરાજસિંહ ચૌહાણ, મનોજ તિવારી, હર્ષવર્ધનસિંહ જેવા અનેક સિનિયર નેતા ઉપÂસ્થત રહ્યા હતા. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય અભિયાનની શરૂઆત થઇ હતી. આ કાર્યક્રમમાં સપના ચૌધરી ભાજપની મેમ્બર બની ગઈ હતી. લોકસભા ચૂંટણી ૨૦૧૯થી પહેલા સપના ચૌધરીને લઇને ભારે સસ્પેન્સની Âસ્થતિ બનેલી હતી. પહેલા સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ હોવાના અહેવાલ આવ્યા હતા. કેટલાક ફોટાઓ આવ્યા બાદ એવું જાણવા મળ્યું હતું કે, સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ છે પરંતુ ત્યારબાદ સપનાએ પોતે મિડિયામાં આવીને ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ પ્રકારના અહેવાલ આધારવગરના છે. પ્રચાર દરમિયાન સપના ચૌધરી ભાજપના દિલ્હી અધ્યક્ષ મનોજ તિવારી સાથે પણ નજરે પડી હતી. દિલ્હીની જુદી જુદી સીટ પર ભાજપ માટે રોડ શોમાં પણ ભાગ લીધો હતો. સપના ચૌધરી હરિયાણાની લોકપ્રિય ડાન્સર છે. બિગબોસમાં પણ તે નજરે પડી ચુકી છે.

નવીદિલ્હી, તા. ૭
હરિયાણાની લોકપ્રિય ડાન્સર અને ગાયિકા સપના ચૌધરી આખરે સત્તાવારરીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે. આજે ભાજપના એક કાર્યક્રમમાં સપના ચોધરીએ મેમ્બરશીપ મેળવી લીધી હતી. આજે ભાજપના કાર્યક્રમમાં સપના ચૌધરી ઉપÂસ્થત રહી હતી. આ પ્રસંગે શિવરાજસિંહ ચૌહાણ, મનોજ તિવારી, હર્ષવર્ધનસિંહ જેવા અનેક સિનિયર નેતા ઉપÂસ્થત રહ્યા હતા. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય અભિયાનની શરૂઆત થઇ હતી. આ કાર્યક્રમમાં સપના ચૌધરી ભાજપની મેમ્બર બની ગઈ હતી. લોકસભા ચૂંટણી ૨૦૧૯થી પહેલા સપના ચૌધરીને લઇને ભારે સસ્પેન્સની Âસ્થતિ બનેલી હતી. પહેલા સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ હોવાના અહેવાલ આવ્યા હતા. કેટલાક ફોટાઓ આવ્યા બાદ એવું જાણવા મળ્યું હતું કે, સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ છે પરંતુ ત્યારબાદ સપનાએ પોતે મિડિયામાં આવીને ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ પ્રકારના અહેવાલ આધારવગરના છે. પ્રચાર દરમિયાન સપના ચૌધરી ભાજપના દિલ્હી અધ્યક્ષ મનોજ તિવારી સાથે પણ નજરે પડી હતી. દિલ્હીની જુદી જુદી સીટ પર ભાજપ માટે રોડ શોમાં પણ ભાગ લીધો હતો. સપના ચૌધરી હરિયાણાની લોકપ્રિય ડાન્સર છે. બિગબોસમાં પણ તે નજરે પડી ચુકી છે.