દીપિકા પાદુકોણના રિપૉર્ટ કાર્ડ પર ફની કમેન્ટ્સ કરી રણવીર સિંહે

0
15

દીપિકા પાદુકોણે શૅર કરેલાં તેનાં સ્કૂલનાં રિપૉર્ટ કાર્ડ પર રણવીર સિંહે ફની કમેન્ટ્સ કરી છે. દીપિકાએ પોતાનાં સ્કૂલના રિપૉર્ટ કાર્ડ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતાં. એ કાર્ડમાં ટીચરે દીપિકા માટે રિમાર્ક્સ લખ્યા છે.

બીજા રિપૉર્ટ કાર્ડ પર ટીચરે રિમાર્ક આપ્યો હતો તેને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવુ જોઈએ.

તો રણવીર સિંહે એનાં પર કમેન્ટ કરી હતી કે હા, ટીચર હું તમારી વાતથી સહમત છું.

છેલ્લા રિપૉર્ટ કાર્ડ પર ટીચરે રિમાર્ક આપ્યો હતો કે દીપિકા દિવસમાં સપના જુએ છે.

આ કાર્ડ પર પણ કમેન્ટ આપતા રણવીર સિંહે લખ્યું હતું કે હૅડ ઇન ધ ક્લાઉડ