ધાણાની પંજરી

0
12

સામગ્રી – ધાણા પાવડર – 1 કપ ખાંડ 1/2 કપ મખાણા – 1 કપ ઘી – 2 કપ   નારિયળ 1/4 કપ ડ્રાયફ્રુટ્સ – 1/2 કપ લીલી ઈલાયચી – 4 કિશમિશ – 2 ચમચી 

બનાવવાની રીત – એક પેનમાં ઘી ગરમ કરો. પછી તેમા બધા માવા નાખી રોસ્ટ કરી બાજુ પર મુકો.  હવે ગેસ બંધ કરો. ત્યારબાદ ધાણાપાવડરમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. પછી તેમા તળેલા સુકામેવા, મખાના, કિશમિશ અને ખાંડ મિક્સ કરો.  પંજરીને સારી રીતે ભેળવો. જો તમે આ રેસીપિમાં માવો મિક્સ કરવા માંગતા હોય તો પણ મિક્સ કરી શકો છો.