નરોડા કેસમાં સજા કાપી રહેલા બાબુ બજરંગીના ઘરે 5 લાખની ચોરી, આખી તિજોરી ઉઠાવી ગયા

0
70
MGUJ-AHM-HMU-LCL-robbery-of-5-lacs-ruppes-at-babu-bajrangi-house-last-night-fir-launched-gujarati-news-
MGUJ-AHM-HMU-LCL-robbery-of-5-lacs-ruppes-at-babu-bajrangi-house-last-night-fir-launched-gujarati-news-

નરોડા બેઠક પાસે ભાગ્યોદય સોસાયટીમાં નરોડા તોફાનમાં સજા કાપી રહેલા બાબુ બજરંગી
ના ઘરે 5 લાખની ચોરીની ધટના બની છે. મોડી રાત્રે તસ્કરોએ આખી તિજોરી ઉઠાવી ફરાર થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઘર બંધ હતું. સરદારનગર પોલીસે 5 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે