નવરાત્રિ પહેલા ‘અમદાવાદીઓનો મિજાજ’

0
17

અમદાવાદ: ગ્રૂપ ગરબામાં ખેલૈયાઓ વચ્ચે તાલમેલ ખૂબ જરૂરી છે.

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે શહેરના ગરબા ક્લાસિસમાં મહિનાઓથી પ્રેક્ટિસ કરી રહેલા ખેલૈયાઓ ટ્રેડિશનલ કોસ્ચૂયમ સાથે ફાઈનલ રિહર્સલ કરીને નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

ગઈકાલે શહેરના નિરવ ડાન્સ એકેડમીના ખેલૈયાઓએ ટ્રેડિશનલ કોસ્ચૂયમમાં સજ્જ થઈ વિવિધ પ્રોપ્સ સાથ ગરબાની રમઝટ બોલાવી હતી.