‘ફ્રોઝન 2’ ફિલ્મના હિન્દી વર્ઝનમાં વોઇસ આપશે પ્રિયંકા અને પરિણીતી ચોપરા

0
19

બોલિવૂડ ડેસ્ક: ચોપરા સિસ્ટર્સ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા સાથે કામ કરવાના છે.

બંને બહેનો ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝન 2’ના હિન્દી વર્ઝન માટે વોઇસ ઓવર આપવાની છે.