મલાઈકાના બિકિની ફોટો પર યુઝરે લખ્યું – મોઢું જોયુ છે

0
902
”malaika-arora-gets-trolled-for-bikini-pics-posted-on-insta
”malaika-arora-gets-trolled-for-bikini-pics-posted-on-insta

મલાઈકાના બિકિની ફોટો પર યુઝરે લખ્યું – મોઢું જોયુ છેએક યુઝરે તેના ફોટો પર કમેંટ કરી – એક માતા બિકીની કેવી રીતે પહેરે શકે અને આતો ઈન્સ્ટા પર ફોટો પણ શેર કરી રહી છે. કોઈએ લખ્યો કે તે ચીપ દ્ખાઈ રહી છે પછી કોઈએ લખ્યું કે ટીનેજરની જેમ વર્તવાનું બંધ કરો. કોઈએ તેણે સરખા કપડાં પહેરવાની સલાહ આપી તો કોઈએ લખ્યું કે પોતાનું મોઢું જોયું છે.સોશ્યિલ મીડિયા પર કોઈ સેલિબ્રિટી ટ્રોલ થવાથી બચી શકી નથી. કોઈ વ્યક્તિ જવાબ આપે છે અને ઘણા આ બાબતે શાંત રહેવામાં માને છે. સોનાક્ષી સિન્હાને ટ્રોલીંગ વિશે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું – “મને તેના વિશે ચિંતા નથી કારણ કે મને આ બધાથી ફર્ક નથી પડતો. મને તેનાથી ઉભરનાવી જરૂર નથી.”મલાઈકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કેટલાક બિકિની ફોટોઝ શેર કર્યા હતા, જેના માટે તેણે ટ્રોલ કરી રહ્યા છે.