મૌની રૉયનો બોલ્ડ અંદાજ

0
10

ટીવી પરધૂમ મચાવ્યા પછી મૌની રાય હવે ફિલ્મ કરવા લાગી છે.

તેની પ્રથમ ફિલ્મ ગોલ્ડએ સૌ કરોડથી વધારે કલેકશન કર્યું જેમાં તે અક્ષય કુમારની સાથે જોવાઈ હતી.

મૌની રૉય સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને સતત હૉટ એંડ ગ્લેમરસ ફોટા પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેને કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે.

જ્યાં સુધી આવનાતી ફિલ્મોનો સવાલ છે તો તે બહ્માસ્ત્ર અને મેડ ઈન ચાઈના કરી રહી છે.

તે સિવાય રોમિયો અકબર વાલ્ટર નામની ફિલ એપ્રિલમાં રિલીજ થશે.