રણદીપ હૂડાનો ડિજિટલ ડેબ્યુ

0
5
આ ઉપરાંત તે ઇલિયાના ડિક્રૂઝ સાથે ફિલ્મ ‘અનફેયર એન્ડ લવલી’માં પણ નજરે પડશે જેની વાર્તા એક શ્યામ છોકરીની આસપાસ વણાયેલી છે.
તે ઇલિયાના ડિક્રૂઝ સાથે ફિલ્મ ‘અનફેયર એન્ડ લવલી’માં પણ નજરે પડશે જેની વાર્તા એક શ્યામ છોકરીની આસપાસ વણાયેલી છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર ગુનાખોરી અને પોલીસની દુનિયા વિશે ઘણુંબઘું બતાવવામાં આવે છે. આ જ શૃંખલામાં ઉત્તર પ્રદેશના સાહસિક પોલીસ અધિકારી અવિનાશ મિશ્રાની જિંદગી પર વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ બનાવવાની તૈયારી થઇરહી છે. આમાં ઇન્સ્પેક્ટર અવિનાશની ભૂમિકા રણદીપ હૂડા ભજવશે.આ મહિનામાં જ તેનું શૂટિંગ શરૂ થઇ જશે.વેબ સિરીઝ સાથે રિલીઝ કરવાની યોજના છે.ઉલ્લેખનીય છે કે રણદીપે હાલમાં જ સલમાન ખાન અને દિશા પટ્ટણી સાથે ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ પૂરું કર્યું છે.