રાજ્યમાં 83 PIને DySP તરીકે બઢતી અને 77 DySPની આંતરિક બદલીના આદેશ

0
33
/news/MGUJ-GAN-OMC-LCL-promotion-in-the-state-83-pi-and-dysp-and-the-replacement-order-of-77-dysp-gujarati-news-596
/news/MGUJ-GAN-OMC-LCL-promotion-in-the-state-83-pi-and-dysp-and-the-replacement-order-of-77-dysp-gujarati-news-596

ગુજરાત પોલીસતંત્રના ધરખમ ફેરફાર સાથે થયા છે. રાજ્યના 83 PI(પોલીસ ઇન્સ્પેક્ટર)ને બઢતી સાથે DySP (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) બનાવાયા છે. આ સાથે બઢતી સાથે બદલીના પણ આદેશ અપાયા છે. રાજ્ય પોલીસતંત્રમાં ફરજ બજાવતા 77 DySPની આંતરિક બદલી કરાઈ છે. ગૃહવિભાગના અગ્રસવિચના પરિપત્ર બાદ તમામ નામાંકિત અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે.