વાસ્તવએ ખરા અર્થમાં ઍક્ટર હોવાનો અહેસાસ મને કરાવ્યો હતો : સંજય દત્ત

0
16

સંજય દત્તે જણાવ્યું હતું કે ‘વાસ્તવ’એ તેને ઍક્ટર હોવાનો અહેસાસ કરાવ્યો હતો. ૧૯૯૯માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સંજય દત્તે ગૅન્ગસ્ટરનું પાત્ર ભજવ્યુ હતું. મહેશ માંજરેકરની આ ફિલ્મને વીસ વર્ષ થયા છે. ફિલ્મમાં નમ્રતા શિરોડકર, સંજય નાર્વેકર, મોહનીશ બહલ, પરેશ રાવલ, રીમા લાગુ અને શિવાજી સાટમ જોવા મળ્યા હતાં.