સાઈબર અપરાધીઓએ ભાજપને બાનવ્યુ નિશાન

0
991
the-cyber-criminals-have-targeted-the-bjp-making-porn-sites
the-cyber-criminals-have-targeted-the-bjp-making-porn-sites

બનાવી પોર્ન સાઈટસાઈબર અપરાધીઓએ હવે રાજનીતિક દળોની વેબસાઈટને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે. તાજુ ઉદાહરણ ભાજપના અસમ એકમથી જોડાયેલો છે. આરોપીઓએ અસમ ભાજપ નામના URL નો ઉપયોગ કરીને એક ખોટી વેબસાઈટ બનાવી છે. જેના પર અશ્લીલ કંન્ટેન્ટ દેખાડવામાં આવી રહ્યા છે.

શરૂઆતી તપાસમાં ખબર પરડી કે આ વેબસાઈટને કીનિયામાં રજીસ્ટર્ડ કરવામાં આવી છે.

હકીકતમાં અપરાધીઓએ ભાજપ અસમની ઓફિશ્યિલ વેબસાઈટ (ASSAM.BJP.ORG) ના નામ સાથે ભળતી એક ડુપ્લીકેટ વેબસાઈટ (WWW.BJPASSAM.ORG) ને પોર્ન વેબસાઈટ સાથે લિંક કરવામાં આવી હતી. યુઝર્સે જ્યારે ઈન્ટરનેટ પર ‘BJP’ ‘ASSAM’ સર્ચ કરી રહ્યા છે ત્યારે ઘણી અશ્લીલ તસવીરો જોવા મળી રહી છે જે એક પોર્ન વેબસાઈટ છે.

ભાજપાની રાજ્ય ઈકાઈએ સાઈબર ક્રાઈમ સેલમાં તેની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં અપરાધીને ઝડપથી પકડવા અને અશ્લિલ વેબસાઈટને બંધ કરવાનો આગ્રહ કર્યો હતો.

જ્યારે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ અપરાધીઓની તપાસ હાથ ધરી છે. સાથે જ વેબસાઈટને બંધ કરવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે