સારા અલી ખાન આવી ટ્રોલર્સના નિશાને

0
15

બોલીવુડ એક્ટ્રેલ સારા અલી ખાન કદાચ એકમાત્ર એવી અભિનેત્રી હતી જેને બહુ ઓછી ટ્રોલ કરવામાં આવે છે. લોકો સારા અને તેની ડ્રેસિંગ સ્ટાઈલને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ હાલમાં જ સારા ટ્રોલર્સના નિશાને આવી છે. જેનું કારણ છે એક જીન્સ.


જી હાં, એક જીન્સના કારણે સારા બહુ જ ટ્રોલ થઈ રહી છે. સારાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તે પીળા કલરના ટોપ અને ફાટેલું જીન્સ પહેરેલી નજર આવી રહી છે. જે તેના ચાહકોને બિલકુલ પસંદ નથી આવ્યું અને લોકો તેનો મજાક ઉડાવી રહ્યા છે.