સોશિયલ મિડિયા પર બોલ્ડ ફોટાઓથી કરિશ્મા ચર્ચામાં

0
56
Karishma Sharma: Yeh Hai Mohabbatein star’s Instagram photos
Karishma Sharma: Yeh Hai Mohabbatein star’s sexiest Instagram photos

મુંબઇ,તા. ૩૦
ટીવી સિરિયલ યે હે મોહબ્બતે મારફતે લોકોમાં લોકપ્રિય થયેલી સ્ટાર કરિશ્મા શર્મા હવે સોશિયલ મિડિયા પર તેના બોલ્ડ ફોટાના કારણે વધારે લોકપ્રિય થઇ રહી છે. તેના બોલ્ડ ફોટા સોશિયલ મિડિયા પર મુકવામાં આવ્યા બાદ તેના અંગે માહિતી મેળવી લેવાના ચાહકો પ્રયાસ કરી રહ્યા છે. તેના બોલ્ડ અને સેક્સી ફોટા સોશિયલ મિડિયા પર મુકીને તે ચાહકોને રોમાંચિત કરી રહી છે. તેના બોલ્ડ અને સેક્સી ફોટા વાયરલ થયા બાદ તેના અંહે માહિતી મેળવી લેવાના પ્રયાસો ચાહકો કરી રહ્યા છે. તે ઇન્ટરનેટ પર છવાયેલી જાવા મળી રહી છે. તે કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં પવિત્ર રિસ્તા, પ્યાર તુને ક્યા કિયા, લવ બાય ચાન્સનો સમાવેશ થાય છે. પ્યાર કા પંચનામા-૨ ફિલ્મ મારફતે કરિશ્મા શર્મા બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. તે કેટલીક વેબ સિરિઝમાં કામ કરી ચુકી છે. કરિશ્મા થોડાક સમય પહેલા તેની સેક્સી બોડી મામલે સિક્રેટ પણ રજૂ કર્યા હતા. કરિશ્માએ કહ્યુ હતુ કે તે દરેક વ્યÂક્તને યોગ્ય પ્રકારના ભોજન લેવાની સલાહ આપે છે. જીમમાં જવા, યોગા કરવાની પણ તે તમામને સલાહ આપે છે. તેનુ કહેવુ છે કે તે મનોરજંનના ક્ષેત્રમાં છે જેથી ફિટનેસ જાળવી રાખવાની બાબત તેના માટે ખુ ઉપયોગી છે. આના માટે તે સતત સક્રિય પણ રહે છે.
તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે કોઇ ખાસ પ્રયાસ કરી રહી નથી. તે હાલમાં તો સોશિયલ મિડિયામાં મુકવામાં આવેલા ફોટાના કારણે વધારે લોકપ્રિય રહી છે. કરિશ્મા શર્મા બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રકમવા માટે પણ સજ્જ છે. ટીવી સિરિયલમાંથી અભિનેત્રી બનવાથી દિશામાં કેટલીક સ્ટાર આગળ વધી છે. જેમાં મૌની રોયનો પણ સમાવેશ થાય છે.