હાઈકોર્ટની રાજ્યભરના PSIને રાહત, PIના પ્રમોશનની પ્રક્રિયા પરનો સ્ટે ઉઠાવ્યો

0
78
MGUJ-AHM-HMU-LCL-gujarat-highcourt-uplift-a-stay-on-psi-to-promotion-process-as-police-inspector-gujarati-new
MGUJ-AHM-HMU-LCL-gujarat-highcourt-uplift-a-stay-on-psi-to-promotion-process-as-police-inspector-gujarati-new

ગુજરાતના PSIને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટર(પીઆઈ)ના પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે ઉઠાવી લીધો છે. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધ્યાનમાં લેતા પોલીસની કામગીરી મહત્વપૂર્ણ હોવાથી પ્રમોશનની પ્રક્રિયા પર રોક લગાવવાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડે છે.