રિઝર્વ બેંકના બોર્ડની બેઠકનો પ્રારંભ : અનેક બાબતો અંગે સહમતી થવાની શક્‍યતા

0
28
મોદી સરકાર બોર્ડના ફેંસલો લેવાની પ્રક્રિયામાં સરકારે નીમેલા સભ્‍યોની વધુ ભાગીદારી ઇચ્‍છે છેરિઝર્વ બેન્‍ક અને સરકાર વચ્‍ચે ચાલતી ખેંચતાણ વચ્‍ચે આજે મહત્‍વપૂર્ણ બેઠક યોજાયા બાદ વિરામ લાગી શકે છે. આજે રિઝર્વ બેન્‍કના બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સની ખુબજ કનિદૈ લાકિઅ મહત્‍વપૂર્ણ બેઠક યોજાવાની છે. બેઠકમાં બંને પક્ષ કેટલાક મુદ્દાઓ પર સહમતિ પર પહોંચે તેવી શક્‍યતા છે. બેઠકમાં નાણાંમંત્રાલયના નિર્દેશક અને કનિદૈ લાકિઅ કેટલાક ઈન્‍ડીપેન્‍ડેટ અકિલા ડાયરેક્‍ટર ગવર્નર ઉર્જિત પટેલ અને તેમની ટીમ એમએસએમઈને કર્જ આપવાના મૂદ્દાને લઈને કેન્‍દ્રીય બેન્‍કની પાસે ઉપલબ્‍ધ કનિદૈ લાકિઅ કોષને લઈને પોતાનો પક્ષ રજૂ કરશે. રિઝર્વ બેન્‍કના ગવર્નર ઉર્જિત પટેલ પર અકીલા રાજીનામાના દબાણ હોવા છતાં રાજીનામુ આપવાના બદલે બેઠકમાં કનિદૈ લાકિઅ કેન્‍દ્રીય બેન્‍કની નીતિઓમાં મજબુતાઈથી પોતાનો પક્ષ રાખી શકે છે. બેઠકમાં તેઓ એનપીએને લઈને કેન્‍દ્રીય બેન્‍કની સખત નીતિઓનો બચાવ કરી શકે છે. કનિદૈ લાકિઅ non performing assetને લઈને ગવર્નર પટેલની સાથે ૪ ડેપ્‍યુટી ગવર્નર સંયુક્‍ત પક્ષ રાખશે અને કેટલાક ડાયરેક્‍ટરોને સમર્થન મળવાનું અનુમાન છે. કનિદૈ લાકિઅ નાણાંમંત્રાલય દ્વારા સભ્‍યો સહિત કેટલાક ડિરેક્‍ટર પટેલ પર નિશાન સાધી શકે છે. રિઝર્વ બેન્‍ક અને સરકાર વચ્‍ચે ચાલતી ટક્કર સામે આવતા આ બોર્ડની કનિદૈ લાકિઅ પહેલી બેઠક છે. સરકારી અધિકારીઓ અને ભાજપથી જોડાયેલા લોકોનું કહેવુ છે આવનારા સમયમાં લોકસભા ચૂંટણી થવાની છે સરકાર ખેડૂતોની ઓછી આવક, રોજગારની કનિદૈ લાકિઅ સંખ્‍યામાં ઘટાડાથી પરેશાન છે. સરકાર અર્થવ્‍યવસ્‍થાની ગતિને તેજ કરવા માંગે છે. પણ RBIનું વલણ બાધારૂપ બની શકે છે. તો બીજી બાજુ ગવર્નર ઉર્જીત પટેલ કેટલાક વર્ગોનું દબાણ હોવા છતા રાજીનામું આપવાના બદલે પોતાનો પક્ષ રજૂ કરશે. હાલ ૨૧ સરકારી બેન્‍કોમાંથી ૧૧ બેન્‍કો પીસીએના ક્ષેત્રમાં આવે છે. જેનાથી તેના પર નવું કર્જ આપવા કડક શરતો લાગૂ થાય છે. આ બેન્‍કોમાં ઈલાહાબાદ બેન્‍ક, યૂનાઈટેડ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા, કોર્પોરેશન બેન્‍ક, આઈડીબીઆઈ બેન્‍ક, યૂકો બેન્‍ક, બેન્‍ક ઓફ ઈન્‍ડીયા, સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઈન્‍ડીયા, ઈન્‍ડીયન ઓવરસીઝ બેન્‍ક, ઓરિએન્‍ટલ બેન્‍ક ઓફ કોમર્સ, દેના બેન્‍ક અને બેન્‍ક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મોદી સરકાર અને આરબીઆઈ વચ્‍ચે ઘર્ષણ ચાલુ જ છે. સરકારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા રિઝર્વ બેંક પર દબાણ વધારી દીધું છે. અધિકારીઓ અને બેંકના સભ્‍યો મુજબ, સરકાર ઈચ્‍છે છે કે, આરબીઆઈનું બોર્ડ પાવરફુલ રોલ નિભાવે. આશા રાખવામાં આવી રહી છે કે, સરકાર દ્વારા નોમિનેટેડ બોર્ડ સભ્‍ય પોલિસીમાં ફેરફાર માટે બેંક પર દબાણ ઊભું કરી શકે છે. જોકે, કેટલાક અર્થશાષાીઓનું માનવું છે કે, તેનાથી બેંકની સ્‍વતંત્રતા સામે ખતરો ઊભો થશે. બેંકના બોર્ડના સભ્‍યોએ રોયટર્સ સાથે વાત કરતા જણાવ્‍યું કે, સોમવારે યોજાનારી બોર્ડની બેઠક બાદ એ સ્‍પષ્ટ થઈ જશે કે સરકાર સરળ લેન્‍ડિંગ પોલિસી ઈચ્‍છે છે. સરકાર અને આરબીઆઈ વચ્‍ચે ઘર્ષણના અહેવાલો બહાર આવ્‍યા બાદ આ બોર્ડની પહેલી બેઠક છે. સરકારી અધિકારીઓ અને ભાજપ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આગામી વર્ષે મે સુધીમાં લોકસભાની ચૂંટણી યોજાશે અને સરકાર ખેડૂતોની ઓછી આવક, પૂરતી રોજગારીની અછત વગેરેને લઈને ચિંતિત છે. ભાજપ અર્થવ્‍યવસ્‍થાની ઝડપને વધારવા ઈચ્‍છે છે, પરંતુ આરબીઆઈનું વલણ તેમાં અવરોધ બની રહ્યું છે. સરકાર આરબીઆઈ અને તેના ગવર્નર ઉર્જિત પટેલ પર સતત પોતાની માંગોને પૂરી કરવા માટે દબાણ કરી રહી છે. આ માંગોમાં નાના બિઝનેસ માટે લોન સરળ કરવી, દેવા અને ફંડની સમસ્‍યાનો સામના કરી રહોલ ૧૧ સરકારી બેંકોને લોન આપવા પર રાહત અને શેડો લેન્‍ડર્સને વધુ લિક્‍વિડિટી આપવાનું સામેલ છે. કેન્‍દ્ર ઈચ્‍છે છે કે, આરબીઆઈની સરપ્‍લસ રિઝર્વ સુધી સરકારની પહોંચ હોય, જેનો ઉપયોગ રૂરલ વેજ, ફલુઅલ સબસિડી વગેરે લોકકલ્‍યાણની યોજનાઓને ગતિ આપવામાં કરી શકાય. કેન્‍દ્રિય બેંક પણ સરકારના વલણને લઈને આક્રમક છે, તેનું કહેવું છે કે, શું સરકાર બેંકની સ્‍વતંત્રતાનો અંત લાવવા માંગે છે? તેણે તેના માટે ૨૦૧૦ના આજર્ેિન્‍ટનાના ફાઈનાન્‍શિયલ માર્કેટનું પણ ઉદાહરણ આપ્‍યું છે. જોકે, કેટલાક સરકારી અધિકારીઓએ થોડા દિવસ પહેલા એ સંકેત આપ્‍યો છે કે, સરકાર પટેલનું રાજીનામું નથી ઈચ્‍છતી, પરંતું બેંકની સાથે કેટલાક મુદ્દાનું સમાધાન જરૂરી છે. બીજી તરફ મોદી સમર્થકોએ એ સ્‍પષ્ટ કરી દીધું છે કે, પોલિસીમાં મોટા સ્‍તરે ફેરફારની જરૂર છે. નાણાં મંત્રાલયના એક અધિકારી મુજબ, સરકાર દ્વારા તેના સમર્થક બોર્ડના કેટલાક સભ્‍યોને સોમવારની બેઠકમાં દબાણ ઊભું કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. તાજેતરના દિવસોમાં જ સરકારે પોતાની નજીકના લોકોને રિઝર્વ બેંકના બોર્ડ સભ્‍યો તરીકે નામાંકિત કર્યા છે. તેમાં આરએસએસની ઈકોનોમિક વિંગ સ્‍વદેશી જાગરણ મંચ સાથે જોડાયેલા અને મોદીની નજીકના એસ ગુરુમૂર્તિ, સતીશ મરાઠે, રેવતી અય્‍યર અને સચિન ચતુર્વેદી મુખ્‍ય છે. છેલ્લા કેટલાક મહિનામાં આરબીઆઈ બોર્ડમાં સભ્‍યોની એન્‍ટ્રી સરકારની આ રણનીતિ તરફ ઈશારો કરે છે. ગત સપ્તાહે જ ગુરૂમૂર્તિએ આરબીઆઈ દ્વારા લેન્‍ડિંગ પર કેટલાક પ્રતિબંધોને અર્થવ્‍યવસ્‍થા માટે ઘાતક જણાવ્‍યા હતા. મોદી સરકારના સમર્થક માને છે કે, બોર્ડના નવા સભ્‍યો દ્રષ્ટિકોણ રાષ્ટ્રવાદી છે, એટલે આ સભ્‍ય વ્‍યાજ દરોમાં કપાત, સરપ્‍લસ ફંડ સરકારને ટ્રાન્‍સફર કરવા અંગે અને બેંક દ્વારા લેન્‍ડિંગ પર પ્રતિબંધો પર રાહત માટે પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ૧૮ સભ્‍યોના આરબીઆઈ બોર્ડમાં ૫ બ્‍યુરોક્રેટ્‍સ, ૨ નાણાં મંત્રાલયના અધિકારી, ૨ ભાજપ અને મોદીની નજીકના સભ્‍યો, બિઝનેસ સાથે જોડાયેલા લોકો અને ગવર્નર ઉર્જિત પટેલ અને ૪ ડેપ્‍યુટી ગવર્નર છે.