ઉતરકાશીમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓની ગાડી ખીણમાં પડતાં, રાજકોટના 8 લોકોના મોત

0
41
/news/SAU-RJK-HMU-LCL-8-rajkot-people-died-in-uttarkashi-accident-gujarati-news-5966204-NOR.html?ref=ht
/news/SAU-RJK-HMU-LCL-8-rajkot-people-died-in-uttarkashi-accident-gujarati-news-5966204-NOR.html?ref=ht

ઉતરકાશીમાં ગંગોત્રી હાઇવે પર 13થી વધારે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી છે. જેમાં 8 પ્રવાસીઓ ગુજરાતના હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. બસ ખીણમાં પડતાં જ 8 લોકોના મોત થયા છે જેઓ રાજકોટના છે. અકસ્માત એટલો ગંભીર હતો કે સવાર કોઈ પણ વ્યક્તિનું બચવું મુશ્કેલ છે. જો કે ઉતરાખંડ SDRFની ટીમ બચાવ કામગિરીમાં લાગી છે જેમાંથી પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા છે