Monday, December 23, 2024
HomeEntertainmentBollywoodકાર્તિક આર્યને કૃતિ સેનન સાથેના કોલ્ડ વોરનો આપ્યો જવાબ.

કાર્તિક આર્યને કૃતિ સેનન સાથેના કોલ્ડ વોરનો આપ્યો જવાબ.

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

અમદાવાદ:
કાર્તિક આર્યન અને કૃતિ સેનનના સંબંધોમાં તેમની ફિલ્મ ‘લુકા છુપી’ની સક્સેસ બાદ તણાવ હોવાનું કહેવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ ફિલ્મની સક્સેસની તમામ ક્રેડિટ કાર્તિકને મળી હોવાથી કૃતિ નારાજ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી અને બંને એક્ટર્સે ખૂબ જ મજેદાર રીતે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી.

કાર્તિકે ટ્વિટર પર આ ફિલ્મના સેટ્સ પરથી તેનો અને કૃતિ સેનનનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો. જેમાં તેઓ બંને તેમના ફોન્સ પર બિઝી હોય એમ જણાય છે. કાર્તિકે એ ફોટોગ્રાફની સાથે કેપ્શન લખી હતી કે, ‘અજી સુનતી હો!!! ગુડ્ડુ અને રશ્મિના પ્રેમના ન્યૂઝ છાપવાના બદલે, આ કેવા ન્યૂઝ અખબારમાં આવ્યા છે. હજી તો આપણા મેરેજને માત્ર ‘50 દિવસ’ જ થયા છે, અને લોકો અફવાઓ ફેલાવવા લાગ્યા.’

કૃતિએ આ પોસ્ટનો જવાબ આપ્યો હતો કે, ‘હાહાહા!! આપણી ‘દુનિયા’ પર ખૂબ જ નજર રાખવામાં આવી રહી છે. એનીવે, 50 દિવસની આપણી એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે તું મને ક્યારે લઈ જઇશ?’ જેનો કાર્તિકે તરત જ જવાબ આપ્યો હતો કે, ‘અરે ગુડ્ડુ તો એટલો ઉતાવળો છે કે, હમણાં જ તમને લઈ જઈ જાય અને પાર્ટી કરી લે. સહપરિવાર ધૂમધામથી સેલિબ્રેટ કરીશું.’

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here