સ્ક્રીન પર હાલ ન્યુડ સીન કરી શકશે નહીં : શાર્મિન સહગલ

0
20
મુંબઇ,તા. ૮ તાજેતરમાં જ મલાલ ફિલ્મ મારફતે મીજાન જાફરી સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી શાર્મિન સહગલની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. શાર્મિને ફિલ્મમાં આવતા પહેલા માત્ર પોતાના કાકા સંજય લીલા ભણશાલીની મદદ કરી છે. સાથે સાથે ઓન સ્ક્રીન ખુબસુરત દેખાવવા માટે વજન પણ ઉતારી દીધુ છે. તાજેતરમાં જ મિડિયા સાથે થયેલી વાતચીતમાં શાર્મિને કહ્યુ હતુ કે હાલમાં તે ઓન સ્ક્રીન ન્યુડ સીન કરવા માટે તૈયાર નથી. સહગલે એમ પણ કહ્યુ છે કે તે એક અભિનેત્રી તરીકે હજુ ઘણુ બધુ કામ કરવા માટે ઇચ્છુક છે. તે પોતાને કોઇ એક રોલ સુધી મર્યાદિત કરી દેવા માટે તૈયાર નથી. તેનુ કહેવુ છે કે હાલમાં તે સ્ક્રીન પર સેક્સ અને ન્યુડ સીન કરવા માટે ઇચ્છુક નથી. શાર્મિને કહ્યુ છે કે તેને સેક્સ અને ન્યુડ સીન કરવા માટે હજુ બોડીને વધારે વિશ્વાસ સાથે બનાવી દેવાની જરૂર છે. તેનુ કહેવુ છે કે યુવતિ હોય કે યુવક હોય કોઇને પણ આગળ વધવા માટે આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે. શાર્મિને કહ્યુ છે કે ફિલ્મો માટે ગ્લેમર દેખાવવા માટેની બાબત ખરાબ નથી પરંતુ જેન્ડરના આધાર પર માપદંડ નક્કી કરવાની બાબત પણ ખોટી નથી. તેનુ કહેવુ છે કે યુવક યુવતિ વચ્ચે અંતર કરવાની બાબત સારી નથી. અમારાથી હમેંશા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમને વિનમ્ર રહેવાની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે માત્ર જેન્ડરના આધાર પર યોગ્ય અને અયોગ્ય ઠેરવી દેવાની બાબત યોગ્ય નથી. હાલમાં ઓન સ્ક્રીન ન્યુડ સીન કરવાનો ઇન્કાર કરીને શાર્મિને એક નવી ચર્ચા જગાવી દીધી છે. મલાલ ફિલ્મને લઇને તે ભારે ખુશ છે. તે બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે ઇચ્છુક છે. શાર્મિન તેની છાપ એક સેક્સ સિમ્બોલ તરીકે રહે તેમ ઇચ્છતી નથી. જેથી કોઇ રોલમાં બંધાઇને રહેવા માટે તૈયાર નથી. દરેક સારા રોલ કરવાની તેની ઇચ્છા છે.
ઓન સ્ક્રીન ખુબસુરત દેખાવવા માટે વજન ઘટાડી દીધુ

મુંબઇ,તા. ૮
તાજેતરમાં જ મલાલ ફિલ્મ મારફતે મીજાન જાફરી સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી શાર્મિન સહગલની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. શાર્મિને ફિલ્મમાં આવતા પહેલા માત્ર પોતાના કાકા સંજય લીલા ભણશાલીની મદદ કરી છે. સાથે સાથે ઓન સ્ક્રીન ખુબસુરત દેખાવવા માટે વજન પણ ઉતારી દીધુ છે. તાજેતરમાં જ મિડિયા સાથે થયેલી વાતચીતમાં શાર્મિને કહ્યુ હતુ કે હાલમાં તે ઓન સ્ક્રીન ન્યુડ સીન કરવા માટે તૈયાર નથી. સહગલે એમ પણ કહ્યુ છે કે તે એક અભિનેત્રી તરીકે હજુ ઘણુ બધુ કામ કરવા માટે ઇચ્છુક છે. તે પોતાને કોઇ એક રોલ સુધી મર્યાદિત કરી દેવા માટે તૈયાર નથી. તેનુ કહેવુ છે કે હાલમાં તે સ્ક્રીન પર સેક્સ અને ન્યુડ સીન કરવા માટે ઇચ્છુક નથી. શાર્મિને કહ્યુ છે કે તેને સેક્સ અને ન્યુડ સીન કરવા માટે હજુ બોડીને વધારે વિશ્વાસ સાથે બનાવી દેવાની જરૂર છે. તેનુ કહેવુ છે કે યુવતિ હોય કે યુવક હોય કોઇને પણ આગળ વધવા માટે આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે. શાર્મિને કહ્યુ છે કે ફિલ્મો માટે ગ્લેમર દેખાવવા માટેની બાબત ખરાબ નથી પરંતુ જેન્ડરના આધાર પર માપદંડ નક્કી કરવાની બાબત પણ ખોટી નથી. તેનુ કહેવુ છે કે યુવક યુવતિ વચ્ચે અંતર કરવાની બાબત સારી નથી. અમારાથી હમેંશા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમને વિનમ્ર રહેવાની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે માત્ર જેન્ડરના આધાર પર યોગ્ય અને અયોગ્ય ઠેરવી દેવાની બાબત યોગ્ય નથી. હાલમાં ઓન સ્ક્રીન ન્યુડ સીન કરવાનો ઇન્કાર કરીને શાર્મિને એક નવી ચર્ચા જગાવી દીધી છે. મલાલ ફિલ્મને લઇને તે ભારે ખુશ છે. તે બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે ઇચ્છુક છે. શાર્મિન તેની છાપ એક સેક્સ સિમ્બોલ તરીકે રહે તેમ ઇચ્છતી નથી. જેથી કોઇ રોલમાં બંધાઇને રહેવા માટે તૈયાર નથી. દરેક સારા રોલ કરવાની તેની ઇચ્છા છે.