રાખી સાવંતની લવ સ્ટોરી

0
68

ડ્રામા ક્વીન રાખી સાવંત કોઈ ન કોઈ કારણે ચર્ચામાં રહે છે. તેથી તેને કાંટ્રોવર્સી ક્વીન કહેવાય છે. રાખી સાવંતએ 28 જુલાઈએ મુંબઈના એક હોટલમાં લગ્ન કરી છે. તેમના લગ્નને ખૂબ સીક્રેટલી રાખ્યું હતું. લગ્નમાં બન્ને પરિવારના 4-5 લોકો જ હજાર હતા. પણ રાખીએ તેમના લગ્નની ખબરને ખોટું જણાવ્યું. રાખીએ જણાવ્યુ કે તે એક બ્રાઈડલ ફોટોશૂટ હતું. જેના માટે તેને દુલ્હન વાળુ લુક આપ્યું હતું. રાખી મુજબ તેમના બ્રાઈડલ ફોટોશૂટના કારણે ગેરસમજ ફેલી છે.પણ હવે રાખીએ તેમની લવ સ્ટોરીનો ખુલાસો કર્યું છે.
રાખીએ કેટલીક ફોટા શેયર કરી છે જેમાં તે મેહંદી, ચૂડા અને સિંદૂર શો ઑફ કરી રહી છે. રાખીની આ ફોઆને જોઈને સાફ અંદાજો લગાવી શકાય છે કે આ તેમના હનીમૂનની ફોટા છે. રાખીથી જ્યારે આ ફોટા વિશે સવાલ પૂછ્યા તો તેને કીધું કે હા મે લગ્ન કરી લીધા છે