એક્ટ્રેસ એમી જેક્શન પ્રેગ્નેંટ છે જેની જાણકારી તેને સોશિયલ મીડિયાથી તેમના ફેંસને આપી હતી. આ દિવસો તે તેમના પ્રેગ્નેંસી પીરિયડને ખૂબ એંજાય કરી રહી છે. પોતાને ફિટ રાખવાની સાથે બેબી બંપ ફ્નાપંટ કરતા ફોટોશૂટ પણ કરાવી રહી છે.
7 મહીનાની પ્રેગ્નેંટ એમી જેકશનએ એક વાર ફરી સોશિયલ મીડિયા પર તેમના બેબી બંપ ફ્લાંટ કરતા તેમની ટૉપલેસ ફોટા શેયર કરી છે. ફોટામાં એમીએ મોટી હેટ પહેરી છે અને કાનમાં હુપ ઈયરિંગ્સ પહેર્યા છે. તેમાં તેનો બેબી બંપ જોઈ શકાય છે.