મેકઅપ
કેટલીક જોબ્સ જેમ કે હોસ્પિટાલિટીમાં વધારે મેકઅપની જરૂર પડે છે તો મેડિકલ જેવા વ્યવસાયમાં હલ્કો અથવા બિલકુલ મેકઅપની જરૂરિયાત પડતી નથી. તમારા વ્યવસ્યના પ્રકારને સમજો અને એવા મેકઅપની પસંદગી કરો જે તમારા વ્યવસ્યને અનૂકુળ હોય. પરંતુ તેમ છતા તમે આંખોમાં મેકઅપ કરીને મહત્વપૂર્ણ બનાવી શકો છો.
એસેસરિઝ
જો તમારી ઓફિસમાં યૂનિફોર્મની સાથે એસેસરીઝ પહેરવા પર કોઇ પ્રતિબંધ નથી તો તમે અલગ-અલગ પ્રકારની એસેસરિઝ સાથે પ્રયોગ કરી શકો છો. નવી પ્રકારની એસેસરીઝ અને લાઈટ ગોલ્જ પણ પહેરી શકો છો જે પહેલી નજરમાં બધાનું ધ્યાન આકર્ષિત કરે છે.