આપનો આજનો દિવસ

0
15

મેષ (અ,લ,ઇ) તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિસ્થતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય.
વૃષભ (બ,વ,ઉ) તમારા કામકાજની પરિસ્થતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને.
મિથુન (ક,છ,ઘ) તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફાકારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો.
કર્ક (ડ,હ) તમારા પરિવારમાં મહેમાનની પથરામણી થાય. બપોરથી પિકનિક સમો પ્રોગ્રામ થાય સાથે આનંદ માણો.
સિંહ (મ,ટ) તમારું મન ભટક્યા કરતા કોઇ નિર્ણય પર પહોંચ્યો નથી. બપોરથી કાર્ય પુરા કરવામાં વ્યસ્ત રહો. પણ ખર્ચ વધે
કન્યા (પ,ઠ,ણ) તમારા સ્વજનો તમારો ગેલાભ લેતા વિખવાદ થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિરસતા પ્રવર્તે. અસફળતા અનુભવો.
તુલા (ર,ત) તમારા કાર્યક્ષેત્રે સફળતા મળતા આત્મવિશ્વાસ વધે. બપોરથી ઓચિંતુ સંકટ ઉભું થતાં કસોટીમય સમય જાય.
વૃશ્વિક (ન,ય) તમારા મનમાં નકારાત્મક વિચારો કબજા લે. બપોરથી તેને ખંખેરી કાર્ય પુરા કરવા મથો. તમારી ક્ષમતા બહાર આવે.
ધન (ભ,ધ,ફ) તમારા કાર્યક્ષેત્રે હળવાશ ને શાંતિ અનુભવો. બપોરથી કુટુંબનું વાતાવરણ કલુષિત બને. તકરાર થાય.
મકર (ખ,જ) તમે સારા નરસાનો વિવેક ચુકી જતાં નિંદાને પાત્ર બનો. બપોરથી આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે.
કુંભ (ગ,શ,સ) તમારા કાર્યક્ષેત્રે આવકના †ોતમાં વધારો થાય પણ બપોરથી શત્રુઓની પરેશાન વધે. ધનખર્ચ થાય.
મીન (દ,ચ,ઝ,થ) તમારી કાર્‌ કરવાની પદ્ધતિને દુર્રદેશીને કારણે અનેક જગ્યાએથી આર્થિક લાભ મેળવો. આનંદ પ્રવર્તે.