રાજકોટના યુવાનનું મુળીના તરવડા ગામ દર્શન કરવા જતા મોત

0
19

પરિવાજનોએ હત્યા થઈ હોવાની શંકા

રાજકોટના ગાેંડલ રોડ પર આવેલ સાંઢિયા પુલ નજીક પાર્કમાં રહેતા ગુંર સુથાર કારખાનેદાર યુવાન મુળી ના તરવડા ગામ દર્શન કરવા ગયા હતા તે દરમિયાન બેભાન થઈ જતા તેને સારવાર માટે સુનગર ની હોસ્પિટલમાં ખસેડાયા હતા ચલ સારવાર દરમિયાન મોતની નીપજતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે બે દિવસ પહેલા એિક્ટવા લઈ સુરાપુરા એ દર્શન કરવા ગયા હતા બનાવ બનતા તેના પરિવારજનોએ હત્યાની શં કા દશાર્વતા પોલીસે મૃતદેહને ફોરેિન્સક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ કેસેટ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ સાંધિયા પુલ નજીક પાકમાં શ્વેતા અમિતભાઈ પ્રવીણભાઈ જાદવાણી જાદવાણી ઉ.વ. 32 નામનો યુવાન બે દિવસ પહેલા તેનું એક કવાલી મૂળીના પારવડા ગામે આવેલ તેના સુરત પુરા દાદાના દર્શન કરવા એકટીવા લઈને ગયા હતા તે દરમિયાન બેભાન થઈ જતા તેને સારવાર માટે સુનગર ની હોસ્પિટલમાં ખસેડાયા હતા ચીન સારવાર દરમિયાન મોત નીપજતાં મૂળી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ વિશેષ કાર્ય હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મોટા અમિતભાઈ ને સંતાનમાં એક છ વર્ષનો પુત્ર તને કોઠારીયા ગામ નજીક ફેબ્રીકેશન નું કારખાનું ચલાવતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું તેમજ હત્યાની શંકા દશાર્વતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે