80 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન ધરાવતો કચ્છનો ઉદ્યોગ મરણપથારીયે, રેલ્વે પાસે કરી આ માગ

0
7

કચ્છ તેના સફેદ રણની સાથે સાથે મીઠા ઉદ્યોગ માટે પણ સમગ્ર દેશમાં જાણીતો છે. જોકે હાલમાં મંદીના માહોલમાં આ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. મીઠા ઉદ્યોગો મીઠાના સસ્તા પરિવહન માટે રેલવે પાસેથી સસ્તા અને સ્પેશિયલ ટ્રેકની માંગ કરી છે.

કચ્છમાં ફેલાયેલા મીઠા ઉદ્યોગ પર હજ્જારો અગરિયા નભે છે.પરંતુ વૈશ્વિક મંદી અને અમેરિકા- ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિને પગલે મીઠા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.