સાંઢ કી આંખ સેન્સિબલ કમર્શિયલ ફિલ્મ છે : ભૂમિ

0
22

ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુની ‘સાંઢ કી આંખ’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મ એક સેન્સિબલ કમર્શિયલ ફિલ્મ હોવાનો ભૂમિનો દાવો છે.

આ ફિલ્મને વૃદ્ધ શાર્પશૂટર પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરના જીવન પરથી બનાવવામાં આવી છે, જેમના પાત્રમાં તાપસી અને ભૂમિ જોવા મળી રહ્યાં છે.

આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં ખૂબ જ સેન્સ છે અને એ એક કર્મશ્યલ ફિલ્મ છે.

કોઈ પણ ફિલ્મને વિદેશ ભરના ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ જ વધાવવામાં આવી હોય અને એ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ રહી હોવાથી ઍક્ટર્સને ખૂબ જ કોન્ફિડન્સ મળે છે.’