કૃષ્ણા અભિષેકે પત્ની કાશ્મીરાની શૅર કરી બૉલ્ડ તસવીર

0
4
બૉલીવુડ એક્ટ્રેસ કાશ્મીર શાહ બિકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં હૉટ પૉઝ આપતી નજર આવી રહી છે. એક્ટ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
બૉલીવુડ એક્ટ્રેસ કાશ્મીર શાહ બિકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં હૉટ પૉઝ આપતી નજર આવી રહી છે. એક્ટ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

બૉલીવુડ એક્ટ્રેસ કાશ્મીર શાહ હંમેશાથી જ પોતાની બૉલ્ડ તસવીરોના કારણે ચર્ચમાં રહે છે. તેમ જ કાશ્મીરાના પતિ એટલે એક્ટર-કૉમેડિયન કૃષ્ણા અભિષેક પણ પોતાની પત્નીની હૉટ તસવીરો શૅર કરવાની એક પણ તક ચૂકતા નથી.

આ દરમિયાન ફરી એકવાર કૃષ્ણાએ કાશ્મીરાની એક તસવીર શૅર કરી છે, જેમાં તે ઘણી હૉટ નજર આવી રહી છે. આ તસવીરમાં તે બિકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં હૉટ પૉઝ આપતી નજર આવી રહી છે. એક્ટ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ તસવીરને ફૅન્સ ન ફક્ત પસંદ કરી રહ્યા છે, પરંતુ એના પર કમેન્ટ્સ કરીને એના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે.