પવિત્ર નહીં, અમર સંબંધ છે અમારો : અંકિતા લોખંડે

0
7
જ્યારે અંકિતા ઈમોશનલ થઇ ગઈ અને તેની આંખમાંથી આંસુ નીકળી ગયા. 'અંકિતાએ તેનું પરફોર્મન્સ એટલું સુંદર આપ્યું કે દરેક ચકિત થઇ ગયા.
જ્યારે અંકિતા ઈમોશનલ થઇ ગઈ અને તેની આંખમાંથી આંસુ નીકળી ગયા. 'અંકિતાએ તેનું પરફોર્મન્સ એટલું સુંદર આપ્યું કે દરેક ચકિત થઇ ગયા.

એક્ટ્રેસ અંકિતા લોખંડેએ હાલમાં જ ‘ઝી રિશ્તે અવોર્ડ્સ 2020’ માટે સ્પેશિયલ શૂટ કર્યું છે જેના મારફતે તેણે એક્સ બોયફ્રેન્ડ લેટ સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યુટ આપ્યું. આ દરમ્યાન એવું પણ બન્યું કે, જ્યારે અંકિતા ઈમોશનલ થઇ ગઈ અને તેની આંખમાંથી આંસુ નીકળી ગયા. ‘અંકિતાએ તેનું પરફોર્મન્સ એટલું સુંદર આપ્યું કે દરેક ચકિત થઇ ગયા. આ દરમ્યાન સુશાંતને યાદ કરીને અંકિતા ભાવુક થઇ અને તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે તેના એક્સ બોયફ્રેન્ડ વિશે વાત કરતા કહ્યું કે, ‘પવિત્ર રિશ્તા’ નહીં અમારો અમર સંબંધ છે. અમે બધા તને ખૂબ મિસ કરીએ છીએ સુશાંત