સાવરકુંડલા ટાઉન પોલીસ ની પ્રશંસનીય કામગીરી

0
17
બાળક ના વાલી ગારિયાધાર ના રહેવાસી મેહુલભાઈ વિનયભાઈ રાજ્યગુરુ નો સંપર્ક કરી બાળક નુ પોતાનાં પરીવાર નો સંપર્ક કરી મિલન કરાવ્યું હતું
બાળક ના વાલી ગારિયાધાર ના રહેવાસી મેહુલભાઈ વિનયભાઈ રાજ્યગુરુ નો સંપર્ક કરી બાળક નુ પોતાનાં પરીવાર નો સંપર્ક કરી મિલન કરાવ્યું હતું

રિપોર્ટર :- અરમાન ધાનાણી – સાવરકુંડલા : ગણતરીની કલાકોમાં માજ સાવરકુંડલા ઍસ ટી બસ સ્ટેન્ડ પરથી એકલો મળેલ બાળક ને પોતાના વાલી સાથે મિલન કરાવતી સાવરકુંડલા પોલીસ ગઈ કાલે સાવરકુંડલા ના એસ ટી બસ સ્ટેન્ડ પરથી પોતાના પરીવાર થી અલગ થઇ ગયેલ બાળક ની સાવરકુંડલા પોલીસ ને જાણ થતાં સાવરકુંડલા ટાઉન પોલીસ ના જાંબાઝ ઇન્સ્પેક્ટર સિટી પી આઇ રાકેશ આર વસાવા સાહેબ તેમજ પી એસ આઈ : જે. પી. ગઢવી. સાહેબ તેમજ લેડી પી એસ આઈ એચ. એચ. સેગાલિયા અને સમગ્ર સાવરકુંડલા ટાઉન પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બાળક ને સાવરકુંડલા પોલીસ મથકે રાખી બાળક ના વાલી ની સોધખોળ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ બાળક નું નામ હેમાંશું જાણ થતાં અને બાળક ના વાલી ગારિયાધાર ના રહેવાસી મેહુલભાઈ વિનયભાઈ રાજ્યગુરુ નો સંપર્ક કરી બાળક નુ પોતાનાં પરીવાર નો સંપર્ક કરી મિલન કરાવ્યું હતું ત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ ની કામગીરી અને માનવતા જોઈ બાળક ના વાલી એ આભાર વ્યક્ત કરી સમગ્ર સાવરકુંડલા પોલીસ ને સાવરકુંડલા ના લોકો દ્વારા પણ સુભકામનાઓ પાઠવવામાં આવી હતી