ફિલ્મ ‘દોસ્તાના -૨’માં કાર્તિક અને જાન્હવીનો અભિનય જોવા મળશે

0
7
દોસ્તાના -૨’ લૉકડાઉનનો લાંબો સમય પસાર કરીને રજૂ થવા જઇ રહી છે ત્યારે પ્રેક્ષકો કેવી દાદ આપે છે.
દોસ્તાના -૨’ લૉકડાઉનનો લાંબો સમય પસાર કરીને રજૂ થવા જઇ રહી છે ત્યારે પ્રેક્ષકો કેવી દાદ આપે છે.

ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન અને જાન્હવી કપૂર ગોવામાં સરસ મજાનો સમય વિતાવીને મુંબઇ પાછાં આવી ગયાં છે. બેઉ જણ ગોવાથી પાછાં ફર્યાં ત્યારે મુંબઇ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યાં હતાં. એ વાતની પૂરતી જાણકારી નથી મળી કે તેઓ ત્યાં શૂટિંગ માટે ગયાં હતાં કે વેકેશન મનાવવા, પરંતુ એવું જાણવા મળ્યું છે કે મનીષ મલ્હોત્રાની નવા વર્ષની પાર્ટીમાં પણ બંનેએ સાથે મળીને આનંદોત્સવ ઊજવ્યો હતો. એરપોર્ટ પરથી બહાર નીકળીને કાર્તિક જાન્હવીને તેની કાર સુધી મૂકવા પણ આવ્યો હતો. ત્યાર બાદ તે પોતાની ગાડી તરફ ગયો હતો. જાન્હવીની બહેન ખુશી કપૂર પણ અહીં નજરે પડી હતી. શ્રીદેવીની બંને દીકરીઓ ખૂબ ખુશમિજાજમાં હતી.

આ બંને સોશિયલ મીડિયા પર પણ ઘણાં જ એક્ટિવ છે. જાન્હવી કપૂરે ફિલ્મ ‘ધડક ’થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું જેમાં ઇશાન ખટ્ટરે પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ શ્રીદેવીનું મૃત્યુ થયું હતું. આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી જોઇએ તેવો પ્રતિસાદ નહોતો મળ્યો. જોઇએ હવે ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here