Thursday, December 26, 2024
Homenationalએમએક્સ પ્લેયરે બહુપ્રતિક્ષિત હેલ્લો મિની 2નું ટ્રેઈલર રજૂ કર્યું અને આ વખતે...

એમએક્સ પ્લેયરે બહુપ્રતિક્ષિત હેલ્લો મિની 2નું ટ્રેઈલર રજૂ કર્યું અને આ વખતે જીવંત રહેવા માટેનું સાહસ છે

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

અનુજા જોશી આ 10 એપિસોડની સાઈકોલોજિકલ થ્રિલરમાં મિનીની ભૂમિકા ભજવવાની છે, જે 26મી ફેબ્રુઆરીથી મફતમાં જોઈ શકાશે

મુંબઈ: 17મી ફેબ્રુઆરી, 2021- રાત્રના અંધારામાં તમે રસ્તા પર ચાલતા હો છો અને તમને લાગે છે કે કોઈ તમારો પીછો કરી રહ્યું છે? અથવા તમે એક ડઝન ગુલાબનાં ફૂલ મળે છે, પરંતુ તે કોણે મોકલ્યા તેની કોઈને જાણ નથી? આવી ઘટનાઓ તમને એ માનવા માટે પ્રેરિત કરે છે કે શું તમારો કોઈ પીછો કરી રહ્યું છે? એમએક્સ પ્લેયર આ બિહામણા પ્રશ્નને રિવાઈવ કરે છે, કારણ કે તેણે તેની બહુપ્રતિક્ષિત સાઈકોલોજિકલ થ્રિલર હેલ્લો મિનીની સીઝન 2ની ઘોષણા કરી છે.
અવાજરહિત, નામરહિત અને નીડર અજનબી, જેની હેલો મિનીમાં વિચિત્ર વિનંતીઓએ આપણને સ્ક્રીન પર જકડી રાખ્યા હતા તે હવે ફરીથી મિનીનો પીછો કરવા અને આ વખતે તેને જીવંત રહેવા માટે પડકારે છે.
પ્રેમી ડેની સાથે થયા પછી અને તેનાં સપનાંની નોકરી મળ્યા પછી રિવાનાહ બેનરજીના જીવનમાં એક અજનબી દ્વારા સતત પીછો કરવામાં આવતાં અને લગભગ હત્યા થતાં બચી જવાથી ઊથલપાથલ મચી ગઈ છે.
જોકે તે એ જાણતી નથી કે અજનબી દ્વારા તેને અન્ય વોર્ટેક્સમાં ચૂસી લેવાશે. મિનીએ અજનબીના આદેશનું પાલન કરવાનું છે અને અંધકારમય જાળામાં સાહસની ખતરનાક રમત રમવામાં પોતાને ઝોકી દેવાની છે અથવા જીવલેણ પરિણામોનો સામનો કરવાનો છે. મિની માટે પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણની બહાર જાય છે તેમ તે અનધિકૃત રમતમાં સહભાગને લીધે હત્યાની તપાસમાં મુખ્ય શકમંદ બની જાય છે. શું મિની અજનબીને પછડાટ આપશે અને તેની રમત શું છે એ વાર્તાનો સાર છે. બીજી સીઝન વિશે બોલતાં અનુજા જોશી કહે છે, સાઈકોલોજિકલ થ્રિલર એવો પ્રકાર છે, જે ઓબ્સેસિવ અને પેથોલોજિકલ પાત્રો વચ્ચેના ગૂંચભર્યા સંબંધો આસપાસ વીંટળાયેલો છે અને અજનબીએ સીઝન 2માં પણ મિનીને ડરાવવાનું ચાલુ રાખ્યું છે. હેલ્લો મિની 1ને દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો હતો. વાસ્તવમાં મને સતત બીજી આવૃત્તિ ક્યારે લાવશો એવું પૂછવામાં આવતું હતું અને તેથી હું તે લાવવા ભારે રોમાંચિત છું.
આ પાત્ર વિશે બોલતાં તે ઉમેરે છે, તમને કશુંક શીખવા મળે અને તેની સાથે તમારી વૃદ્ધિ થાય તેવી ભૂમિકા ભાગ્યે જ મળે છે. મારે માટે મિની અને હું એકત્ર ઊછર્યાં છે અને તેનું સાહસિક અને મજબૂત વલણ મને તેની પાસેથી વધુ ચાહવા પ્રેરિત કરે છે. આ આવૃત્તિમાં તે ખતરનાક રમતમાં સપડાયેલી છે, તે પ્રશ્નોની આંટીઘંટીમાં સપડાયેલી છે અને અકલ્પનીય સાહસો તે જીવિત રહી શકશે કે કેમ તે નક્કી કરશે. શોમાં ડેનીની ભીમિકા ભજવતો મૃણાલ દત્ત કહે છે, હું દર્શકોની આ સીઝન માટે કેવી પ્રતિક્રિયા રહેશે તે જોવા ઉત્સુક છું. આમાં ડ્રામા, મનોરંજન અને અમુક દિલધડક અવસરો અને ક્લાસિક રહસ્ય છે, જેમાં એક અજનબી દર્શકોને વધુ જોવા માટે સતત પ્રેરિત કરતો રહેશે.એમએક્સ ઓરિજિનલ સિરીઝ હેલ્લો મિની 2નું નિર્માણ ગોલ્ડી બહેલની રોઝ ઓડિયો વિઝયુઅલ સાથે સહયોગમાં એપ્લોઝ એન્ટરટેઈમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. દિગ્દર્શન અર્જુન શ્રીવાસ્તવનું છે. નોવોવીલ ચક્રવર્તીની સ્ટ્રેન્જર ટ્રાયલોજી પરથી વાર્તા અપનાવવામાં આવી છે. લેખન આનંદ શિવકુમારન અને આયુષી ઘોસાલનું છે. 10 એપિસોડની આ સિરીઝમાં અનુજા જોશી (રિવાનાહ બેનરજી) મિનીની તેની ભૂમિકા ફરીથી સાકાર કરશે. તેની સાથે ગૌરવ ચોપરા, મૃણાલ દત્ત, અંશુલ પાંડે, નિખિલ ચોપરા, દર્શના બાનિક, વિનિત શર્મા, અભિનવ શર્મા, અંબિકા નાયક, જોય સેનગુપ્તા, સમર જેકબ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. સીટ સાથે જકડી રાખનારી વાર્તા સાથે આ સીઝન મિનીના જીવનમાં અજનબીનું ફરીથી સ્વાગત કરે છે, જે તેનું જીવન ખતરામાં મૂકશે. 26મી ફેબ્રુઆરીથી હિંદી, તમિળ, તેલુગુ અને ભોજપુરીમાં મફતમાં આ સિરીઝ જુઓ, ફક્ત એમએક્સ પ્લેયર પર.

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here