Monday, December 23, 2024
HomeSpecialઇમેજિન ધેટ 2ની બીજી સિઝનને હોસ્ટ કરવા માટે વિશાલ મલ્હોત્રા ડીઝની ચેનલમાં...

ઇમેજિન ધેટ 2ની બીજી સિઝનને હોસ્ટ કરવા માટે વિશાલ મલ્હોત્રા ડીઝની ચેનલમાં પરત ફરી રહ્યા છે

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

તદ્દન નવા ફોરમેટની રજૂઆત અને DIY કલાકાર સિમરન કો-હોસ્ટ રહેશે
~ ડુ-ઇટ-યોર સેલ્ફ કલાક માટેની થીમ તરીકે અપસાયક્લીંગ અને યુટિલીટી તરીકે આ શો ચાહકોની નવી પેઢીને તેમની સર્જનાત્મકતાની જાળવણી માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખશે
~

તમારી DIY કિટ ઝડપી લો અને 18 મી એપ્રિલના રોજ નવા હોસ્ટ સાથે એકદમ નવા અવતારમાં કલ્પનાની નવી સિઝનને આવકારવા માટે તૈયાર થાઓ. ખૂબ જ સફળ પ્રથમ સીઝન પછી, ડીઝની ચેનલે તેના અગ્રેસર શો ઈમેજિનની બીજી સીઝનની જાહેરાત કરી હતી. જેને અભિનેતા વિશાલ મલ્હોત્રા હોસ્ટ કરશે અને એક નવા ડૂ-ઇટ-યોર્સ (DIY) કલાકાર – સિમરન કુમાર પુરી પ્રેક્ષકોને સમક્ષ રજૂ કરશે. સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિની શક્તિનો ઉપયોગ કરીને અપસાઇકલિંગના મહત્ત્વ અને આનંદને ફરીથી વ્યાખ્યાયિત કરીને, બીજી મોસમ બાળકોને સામાન્ય કરતાં વધુ વિચારવા માટે અને સંપૂર્ણ નવા બંધારણમાં દ્વારા કાલ્પનાશીલ બનવાનું પ્રોત્સાહન આપશે.ચાહકોને મનોરંજન માટે સામગ્રી પીરસવા પ્રતિબદ્ધ છે કે જે તેમના સર્જનાત્મક દિમાગને ઉત્તેજિત કરી શકે છે, નવી સીઝન એક નવો ઇન્ટરેક્ટિવ સેટ લાવશે; ડૂ-ઇટ-યોરસેલ્ફ ક્રાફ્ટની વિવિધ થીમ્સ, જે બાળકોમાં અપસાઇકલિંગ અને યુટિલિટીના મહત્વને પ્રોત્સાહન આપશે. રિસાયકલ સામગ્રીથી બનેલી મેગાટેસ્ટિક આર્ટ ઇન્સ્ટોલેશનથી માંડીને બે મિનિટની આર્ટ અને હસ્તકલા પડકારો અને એક જાદુઈ રહસ્ય બોક્સ જે દરેક એપિસોડને પોપ અપ કરશે, બીજી સીઝનમાં સંપૂર્ણ તાજગી અને પુનહેતુની કલાના સંપૂર્ણ સમૂહનું વચન આપે છે;જે સ્વસ્થ, પરિપૂર્ણ રીતે બાળકો સુધી પહોંચશે. આ શો ડીઝનીની ખૂબ જ લોકપ્રિય પ્રતિભા – અસંખ્ય કલ્પનાના હોસ્ટ તરીકે અભિનેતા વિશાલ મલ્હોત્રાના પુનરાગમનની સાક્ષી આપશે; બાળકોને નવા ડીઆઇવાય કલાકાર સિમરન કુમાર પુરી સાથે રજૂઆત કરતી વખતે તેઓ તેમની દોષરહિત કલા કુશળતા અને DIY કુશળતા લાવશે; જે અપસાયક્લીંગ અને ઉપયોગિતા આસપાસ કેન્દ્રિત છે. તેમના કેમેરાડેરી (અનુસરણ), રમૂજ અને સમજશક્તિ દ્વારા આજોડીઓ શોમાં ઘણું મનોરંજન, શક્તિ અને જીવંતતા લાવશે તેમજ પુનઃસ્થાપિત DIYને તેમના રોજિંદા જીવનનો એક ભાગ બનાવશે. આ ઉપરાંત, આ સિઝનમાં ભારતભરના DIY નિષ્ણાતોને પણ તક આપવામાં આવશે, જેમને સુપરમેકર્સ તરીકે શો પર તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે.
“ડીઝની મારું બીજું ઘર છે. મેં ડીઝની સાથે મારા કેટલાક ખૂબ યાદગાર શો પર કામ કર્યું છે અને ખૂબ જ સફળ પ્રથમ સીઝન પછી ઇમેજિનની બીજી સિઝન સાથે પાછા ફરવું ખૂબ જ રોમાંચક છે. હું ફરી એકવાર નવી પેઢીનો મિત્ર બનીશ કેમ કે સિમરન અને હું, અમારા દર્શકોને નવા DIYના નવા ફોરમેટ સાથે સંપૂર્ણ નવી દુનિયામાં લઈ જઈએ છીએ અને તેમની સર્જનાત્મકતાને પોષવા પ્રેરણા આપશે” એમ વિશાલ મલ્હોત્રાએ જણાવ્યુ હતું.“કલા મારા બાળપણથી હંમેશાં મારા હૃદયની ખૂબ જ નજીક છે અને ડીઝની ચેનલ પરિવારમાં જોડાવાનું મારા માટે સપનું સાકાર થયુ છે. હું ઇમેજિન ધેટ જેવુ સફળ પ્લેટફોર્મ મળતા રોમાંચ અનુભવુ છું જેથી ઘણા બાળકો સાથે વધુ અર્થપૂર્ણ રીતે મને જે ગમતું હોય તેને અનેક બાળકો સાથે અર્થપૂર્ણ રીતે શેર કરી શકાય. વધારાના બોનસ તરીકે, હું વિશાલ સાથે કામ કરવા માંગુ છું, જે પોતાની સાચી શૈલીથી મને અને અમારા દર્શકોને શોનો વધુ આનંદ માણવામાં મદદ કરે છે. અમારા દર્શકોને સરળ અને ઇઝી-ટુ-ડુ DIY (DIY), તેમજ જેનું વિગતે વર્ણન કરવા માટે અને બાળકોને તેમની કલ્પનાશીલતાને શ્રેષ્ઠ કક્ષાએ લઇ જવા પ્રેરણા આપવાની આશા રાખુ છું,” એમ સિમરન કુમાર પુરીએ જણાવ્યું હતુ.ઇમેજિન ધેટ 2નો પ્રિમીયર ભારતમાં ડીઝની ચેનલ પર
18 એપ્રિલ 2021થી રવિવારે રાત્રે 9.30 કલાકે રજૂ થશે

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here