Sunday, December 22, 2024
HomeGujaratAhmedabadકુદરતી આપત્તિ સમયે ખેડૂતોને નુકશાન સામે લાભ આપતી કિસાન સહાય યોજનાને મંજુરી

કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને નુકશાન સામે લાભ આપતી કિસાન સહાય યોજનાને મંજુરી

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી મળી છે. આ યોજનાનો અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોખમોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના.પાક નુકસાનની ટકાવારી 33% થી 60% હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. પાક નુકસાન 60% થી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.
કોઇપણ પ્રીમિયમ ભર્યા વિના મળશે યોજનાકીય લાભ.વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે.- અનાવૃષ્ટિ દુષ્કાળ અતિવૃષ્ટિ કમોસમી વરસાદ માવઠુ જેવા જોખમને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
– પાક
નુકશાનની ટકાવારી 33 ટકાથી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.
– પાક નુકશના 60% થી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેકટરની મર્યાદામાં અપાશે.
– કોઈપણ પ્રીમિયમ ભર્યા વિના મળશે યોજનાકીય લાભ
-વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે.

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here