Wednesday, December 25, 2024
HomeGujaratAhmedabadગુજરાત ATS અને DRIને મળી મોટી સફળતા, 5000 કરોડથી પણ વધુનું ડ્રગ્સ...

ગુજરાત ATS અને DRIને મળી મોટી સફળતા, 5000 કરોડથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયાની આશંકા

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

અમદાવાદ: ગુજરાતમાંથી વધુ એકવાર ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશ દ્વારા 5 હજાર કરોડથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે. કંડલામાંથી માલવાહક જહાજમાંથી 300 કિલો જેટલું હેરોઇન ડ્રગ્સ ઝડપાયાની સત્તાવાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે . આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી આવતુ હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સની કિંમતમાં હજી પણ વધારો થવાની શક્યતા છે. હાલ અન્ય કન્ટેનર્સની પણ તપાસ કરવામા આવી રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતુ. આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર ડીઆરઆઈએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 300 કિલો ડ્રગ્સ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોઇએ તો એક કિલો ડ્રગ્સ 6થી 8 કરોડની કિંમત હોય છે. એટલે જો 300 કરોડની ડ્રગ્સની વાત કરીએ તો 1800થી 2000 હજાર કરોડની આસપાસનું ડ્રગ્સ ઝડપાઇ ચૂક્યું છે.

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here