8 વર્ષના બાળકને સાંપે બટકું ભરતા સાંપ સ્વાહા થઈ ગયો

0
1

જૌનપુર જિલ્લાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સાપે બાળકને ડંખ માર્યા બાદ સાપનું જ મોત થઇ ગયું છે. જો કે તે બાદ બાળકનું પણ મોત થઇ ગયું પરંતુ બાળક પહેલાં સાપનું મોત નિપજ્યું.

મુરંગાબાદ શાહપુર પોલીસસ્ટેશન ક્ષેત્ર ના બડાગાંવમાં મંગળવારે સાંજે સર્પદંશથી બાળકનું મોત નિપજ્યું છે. ડંખ માર્યા બાદ પહેલાં સાપનું મોત થયું અને બે કલાકની સારવાર બાદ બાળકે પણ દમ તોડી દીધો.