Friday, May 17, 2024
HomeUncategorizedકચ્છના Viral Videoમાં સ્પષ્ટતા, પાકિસ્તાન ઝિંદાબાદના નહીં 'રાઘુભાઈ ઝિંદાબાદ'ના લાગ્યા હતા નારા

કચ્છના Viral Videoમાં સ્પષ્ટતા, પાકિસ્તાન ઝિંદાબાદના નહીં ‘રાઘુભાઈ ઝિંદાબાદ’ના લાગ્યા હતા નારા

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

કચ્છ : બુધવારે સમગ્ર ગુજરાતમાં કચ્છના દુધઇનો એક વીડિયો ઘણો જ ચર્ચામાં હતો જેમાં ગ્રામ પંચાયતના વિજય સરઘસમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નાનારા સંભળતા હતા. જે બાદ તંત્ર અને ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવી ગયા હતા. જોકે, તપાસ બાદ પોલીસ વડાએ આ વાયરલ વીડિયો અંગે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આ વીડિયોમાં પાકિસ્તાન ઝિંદાબાદ નહિં પરંતુ, ‘રાઘુભાઈ જિંદાબાદ’ ના નારા લગાવવામાં આવ્યા છે. આ વીડિયો ખોટી રીતે રજૂ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો.

પોલીસે કરી સ્પષ્ટતા

આ અંગે પૂર્વ કચ્છના પોલીસ વડા મયુર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, વિજય સરઘસ દરમિયાન ઉમેદવારના સમર્થકો દ્વારા પાકિસ્તાન ઝિંદાબાદ નહીં, પરંતુ રાઘુભાઈ ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વિજેતા સરપંચ રીનાબેન કોઠીવારના પતિ રાઘુભાઈના નામે ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, આ વીડિયોને ખોટી રીતે રજૂ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયોનો ખોટી રીતે રજૂ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વીડિયો વાયરલ થતા તંત્રની દોડધામ વધી હતી

નોંધનીય છે કે, દુાધઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. 4200 મતદાન ધરાવતા દુાધઈ ગ્રામ પંચાયતના પરિણામ બાદ રીનાબેન રાંધુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. જેમની જીત બાદ તેમના સમાર્થકો મતદાન માથકની ભીડ વચ્ચે નિકળ્યા હતા અને આ વચ્ચે કોઈએ પાકિસ્તાન ઝિંદાબાદના નારાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here