Saturday, May 18, 2024
spot_img
spot_img

Breaking News:

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા ની ૨૨૮૭ મી બેઠક તા.૧૫/૦૫/૨૪ બુધવારના રોજ ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમા મળી. જેમાં સર્જનની પૂર્વ ક્ષણોમાં સંવાદ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો તા.૧૮-૦૫-૨૪ ના રોજ  લાઠી લીલીયા તાલુકાના પટેલ સમાજ ના તમામ પ્લેયર...

વહીવટી તંત્ર ની બેદરકારી એ કિસાન સન્માન નિધિ થી વંચિત ખેડૂતો ની જિલ્લા કલેકટર ને રજુઆત યોજના શરૂ થયા વર્ષ ૨૦૧૯ થી સતત કિસાન...

અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા જીલ્લા ને ખેડૂત પ્રતિનિધિ મંડળે  કિસાન સન્માન નિધિ ચૂકવવા અંગે રજુઆત કરી અતિ ગંભીર અને તમારા વિહવટી અધિકારીઓ દ્વારા...

Most Popular:

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન સોની સ્પોર્ટ્સ નેટવર્કના UEFA યુરો 2024 કેમ્પેન ફિલ્મ માટે આઉટ ઓફ ધ વર્લ્ડ અવતારમાં જોવા મળ્યો

મુંબઈ, 17મે, 2024:UEFA EURO 2024ના પ્રારંભના 30 દિવસ અગાઉ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા બ્લોકબસ્ટર કેમ્પેન "2024માં બ્રહ્માંડમાં ફૂટબોલનો સૌથી મોટો તેહવાર" લોન્ચ કર્યું. જેમાં ફૂટબોલનો બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન જોવા મળશે, આ કેમ્પેનમાં બોલિવૂડ સ્ટાર ડબલ રોલમાં જોવા મળશે જે દર 4 વર્ષે યોજાનારી ટૂર્નામેન્ટ માટેની અપેક્ષઓના સ્તરમાં વધારો કરશે. આ કેમ્પેન મોટા પ્રમાણમાં વિઝ્યુઅલ અફેક્ટ સાથે UEFA EURO 2024ના ફેન્સના ઉત્સાહને સંક્ષિપ્તમાં દર્શાવે છે અને સાથે રજૂ કરે છે કે-"2024માં બ્રહ્માંડમાં ફૂટબોલની સૌથી મોટી ઈવેન્ટ" દર્શકો માટે શું લાવી રહી છે. આ ભારતીય ટેલિવિઝન માટે એક અલગ જ અનુભવ હશે. જેમાં કાર્તિક આર્યન પ્રથમવાર પૃથ્વી બહારના ગ્રહ પર રહેતા એલિયનની ભૂમિકામાં જોવા મળશે. જે પૃથ્વી પરના સેલિબ્રેશનને જોઈ ફૂટબોલના આ તેહવારની ઉજવણીમાં સામેલ થવાનો નિર્ણય લે છે. આ સમયે તે પોતાના માનવીય અવતારને પણ મળે છે. જે પછી બંને અન્ય ફેન્સની જેમ યુરોપિયન ટીમ અને ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં જોવા એક સાથે આગળ વધે છે.UEFA EURO 2024નીકેમ્પેનફિલ્મજેમાંકાર્તિકઆર્યનમુખ્યભૂમિકામાંછેતેનેજોવાઅહીંક્લિકકરો : https://youtu.be/QEHhxGryljk ખંડીય ભવ્યતા એવા UEFA EURO2024 એ આ વર્ષે સૌથી વધુ આતુરતાથી જેની રાહ જોવામાં આવી રહી હોય તે ટૂર્નામેન્ટ છે. આ સ્પર્ધામાં ફિફાના ટોપ-10માંથી 8 દેશોની ટીમ જોવા મળશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈટાલી, ફ્રાન્સ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ અને ક્રોએશિયા ટાઈટલ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમા માત્ર યુરોપના જ નહીં પણ સમગ્ર વિશ્વના શાનદાર ખેલાડીઓ અને કોચ સામેલ થતા જોશે કારણ કે, આ સમયગાળા દરમિયાન ક્લબ ફૂટબોલનું સ્થાન આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લેશે. ફેન્સના ફેવરિટ ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાયલિન એમબાપે, હેરી કેન, થોમસ મુલ્લર, વર્ગિલ વાન ડીક, લુકા મોડ્રિક અને અન્ય ખેલાડીઓ પોતાના દેશની ટીમ તરફથી રમતા જોવા મળશે. તેઓ પિચ પર પોતાનો જાદૂ દેખાડશે અને ટ્રોફી રૂપી ઈનામ જીતવા પ્રયાસ કરશે. સોની સ્પોર્ટ્સ નેટવર્કનું આ કેમ્પેન દર્શકો માટે રોમાંચક ફૂટબોલના મહિના સાથે જોડાવવાનો માર્ગ તૈયાર કરશે. આ UEFA EURO...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...
spot_img

Gujarat

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો તા.૧૮-૦૫-૨૪ ના રોજ  લાઠી લીલીયા...

વહીવટી તંત્ર ની બેદરકારી એ કિસાન સન્માન નિધિ થી વંચિત ખેડૂતો ની જિલ્લા કલેકટર ને રજુઆત યોજના શરૂ થયા વર્ષ ૨૦૧૯ થી સતત કિસાન...

અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા જીલ્લા ને ખેડૂત પ્રતિનિધિ મંડળે  કિસાન સન્માન નિધિ ચૂકવવા અંગે રજુઆત કરી અતિ...

Bollywood

Business

spot_img
spot_img

National

Political News

spot_img

Special

અંબાલાલ પટેલની આગાહી, જાણી લો 27 માર્ચથી 7 એપ્રિલમાં કેવી પડશે ગરમી

 રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી...

જાણો શા માટે સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે?

હિન્દુ દેવી દેવતાઓમાં સૌથી શ્રેષ્ઠ ભગવાન શિવને સોમવારનો દિવસ...

World News

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચ બાદ અત્યાર સુધીમાં છ ખેડૂતોના મોત થયા

નવી દિલ્હી: એમએસપી કાયદા સહિતની અનેક માગણીઓને લઈને છેલ્લા...

પ્રમુખ સ્વામી મહારાજને નાસાની અનોખી શ્રદ્ધાંજલિ, ચંદ્ર પર લેન્ડ થનારા સ્પેસક્રાફ્ટ પર તેમની તસવીર…

વોશિંગ્ટન: બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ) સંગઠનના...

24 જ વર્ષના ભારતીય અમેરિકન અશ્વિન રામાસ્વામીએ સેનેટની ચૂંટણીમાં ઝંપલાવ્યું

વોશિંગ્ટન: તેમાં પણ ભારતીય મૂળના યુવક અશ્વિન રામાસ્વામી તો...

યુક્રેનના અવદિવકા શહેર પર રશિયાનો કબજો, ઝેલેન્સ્કીએ નાટોની મદદ માગી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ થમ્યું...

Sports News

spot_imgspot_img

Lifestyle News

spot_img

Latest Articles

કૉમેડી કહાની પ્રિયંકા-નિક કી

પ્રિયંકા ચોપરાની લગ્ન પછીની પહેલી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ માટે તૈયાર છે અને તાજેતરમાં તે ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં...

Gold prices again showed stigma, today it became so expensive

Globally, gold rose by Rs 100 to Rs 38,670 per 10 grams on Saturday and silver by Rs 200 to Rs 47,300 per kg...

Some important information about your tongue.

What are the special and amazing things that the tongue does, which are related to the health of our body. Due to this, today...

Ahmedabad: RTO server down, people face trouble paying fees online

As the Motor Vehicle Act 2019 was implemented from September 16 in the state, People have started collecting the essential documents of their vehicle...
- Advertisement -

Delhi Police launches ‘Tatpar’ app for citizens

The app has included all the important websites, mobile applications and helpline numbers of Delhi Police besides, 50 others services In order to provide safety...

Kaun Banega Crorepati 11: Sonakshi Sinha’s wrong answer to a Ramayana question makes her a target of trolls

Sonakshi Sinha was part of special Karamveer episode of Kaun Banega Crorepati 11. However, a question about Ramayana was asked to which Sonakshi gave...

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...

ISROના સૌથી નાના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ, દેશને મોંઘા લોન્ચિંગથી મળી આઝાદી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 10 ફેબ્રુઆરી 2023ના રોજ...

‘Sorry this happened’: Twitter apologises for ‘unintentionally’ using users phone numbers for ads

Twitter on Tuesday apologised for "unintentionally" using email addresses...
spot_img